Book Title: Lonkashah Charitam
Author(s): Ghasilalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 448
________________ चतुर्दशः सर्गः अर्थ-जैसे मृग मरीचिका में जल तो नहीं पाते हैं और मर जाते हैं वैसे ही भोगों में सुख की इच्छा से आसक्त हुए ये संसारी प्राणी सुख तो नहीं पाते हैं और समाप्त हो जाते हैं-अपनी पर्याय की. इति श्री कर देते हैं // 68 // જેમ જ જવાના જળમાં પાણી તો મળતું નથી અને પોતે મરી જાય છે. એ જ પ્રમાણે ભોગોમાં સુખની ઈચ્છાથી આસક્ત થયેલા આ સંસારી પ્રાણી સુખ પામતા નથી. અને પતે જ સમાપ્ત થઈ જાય છે. અર્થાત પિતાની પર્યાયની ઈતીથી કરે છે. 68 सुखार्थिभिर्विघ्नपरंपराया विघातकं मन्मथनाशकंच / हृषीकचेष्टाङ्कुशतुल्यरूपं तपोऽथ कल्याणकरं सुसेव्यम् / / 69 // अर्थ-इसलिये जो सच्चे सुख के अभिलाषी हैं उन्हें विध्न परंपरा को नाश करने वाले, मन्मथ का मान मर्दन करने वाले एवं इन्द्रियों की वृत्ति के लिये अङ्कुश के जैसे तप का कि जो कल्याण का कारण है सेवन अवश्य करना चाहिये // 69 // તેથી જેઓ સાચા સુખને ઈચ્છનાર છે તેણે વિન પરંપરાને નાશ કરનારા, મન્મથનું માનમર્દન કરવાવાળા અને ઇન્દ્રિયની તૃપ્તિ માટે અંકુશ જેવા તપનું કે જે કલ્યાણનું કારણ છે. તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. 69 यथा दवाग्निर्दहति हरण्यं अम्मोधरो नाशयति क्षणतम् / प्रभञ्जनस्तं च निरस्यतीह तपस्तथा हन्ति च कर्मवृन्दम् // 70 // ... अर्थ-जिस प्रकार वन की अग्नि वन नष्ट कर देती है-जलादेती है-मेघ दावाग्नि को नष्ट कर देता है-वुझा देताहै-और मेघ को पवन नष्ट कर देता है उसी प्रकार तपस्या कर्मसमूह को नष्ट कर देता है // 7 // જેમ વનને અગ્નિ સમગ્ર વનનો નાશ કરે છે. અર્થાત બાળી દે છે. મેઘ દવાગ્નિને નાશ કરે છે. અર્થાત ઓલવી નાખે છે. અને મેઘને પવન નાશ કરે છે. એ જ રીતે તપસ્યા કર્મસમૂહનો નાશ કરે છે. છા निर्वाणमार्गे खलु संस्थितानां कृतं तपो विघ्नविदारकं स्यात् / नान्यत्ततः शुद्धिविधायकं तस्त्रियोगशुद्धया परिशीलनीयम् // 71 // अर्थ-मुक्ति के मार्ग में रहे हुए मोक्षाभिलाषियों के विध्नों का नाश करने वाला उनके द्वारा किया गया एक तप ही है / और कोई नहीं है / इसलिये मन वचन एवं काय की शुद्धि पूर्वक उस तप का अच्छी तरह से अभ्यास करना चाहिये // 71 //

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466