________________ 424 लोकाशाहचरिते અને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બે જ્ઞાન વિકલ પ્રત્યક્ષ છે. એ જ્ઞાનમાં જે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, તે તેમાં વિશદપણાની કમીને કારણે કરવામાં આવી નથી. પરંતુ વિષયગ્રહણ કરવાની અપેક્ષાથી જ આવી છે. આ ત્રણે જ્ઞાનમાં વિશદતા એકસરખી છે. વિષય ગ્રહણ કરવામાં જ અંતર છે. જપા अक्ष्णोति जानाति तदक्ष आत्मा प्रतीत्य तं ज्ञानमिदं ह्यवध्या-। दि जायतेऽतोगदितं प्रबुद्धेः प्रत्यक्षशब्दस्य च वाच्यताऽत्र // 46 // अर्थ-जो पदार्थों को जानता है उसका नाम अक्ष है. ऐसा अक्ष आत्मा कहा गया है इस आत्मा मात्र की सहायता से ही अवधि आदि तीन ज्ञान उत्पन्न होते हैं इसलिये ज्ञानियों ने इन्हें प्रत्यक्ष कहा है // 46 // જે પદાર્થને જાણે છે તેનું નામ અક્ષ છે. એ અક્ષ આત્માને કહેલ છે. આ આત્મા માત્રની સહાયતાથી જ આ અવધિ વિગેરે ત્રણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીએ તેને પ્રત્યક્ષ કહેલ છે. સદા मतिश्रुतं ज्ञानयुगं हृषीकैग्नीन्द्रियेणैव च जायतेऽतः उक्तं परोक्षं यदपेक्षते स्वो-त्पत्ती परं नाति समक्षसख्यम् // 47 // अर्थ-मतिज्ञान और श्रुतज्ञान ये दो ज्ञान परोक्ष हैं. क्योंकि ये दोनों पांच इन्द्रिय और मन से उत्पन्न होते हैं-तात्पर्य इसका यह है कि मतिज्ञान पांच इन्द्रिय एवं मन से उत्पन्न होता है और श्रुतज्ञान केवल मन से उत्पन्न होता है. अतः जो ज्ञान अपनी उत्पत्ति में पर की अपेक्षा रखता है उसकी मित्रता प्रत्यक्ष से नहीं होती है-अर्थात् ऐसा वह ज्ञान प्रत्यक्ष नहीं माना गया है. // 4 // મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન આ બે જ્ઞાન પરોક્ષ છે. કેમકે એ બન્ને પાંચ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે. આનું તાત્પર્ય એ છે કે–મતિજ્ઞાન પાંચ ઇનિદ્રય અને મનથી ઉત્પન્ન થાય છે. શ્રતજ્ઞાન કેવળ મનથી ઉત્પન્ન થાય છે. તેથી જે જ્ઞાન પિતાની ઉત્પત્તિમાં અન્યની અપેક્ષા રાખે છે. તેની મિત્રના પ્રત્યક્ષથી થતી નથી. અર્થાત એવું તે જ્ઞાન પ્રત્યક્ષ માનવામાં આવેલ નથી. ૪૭ના लोकप्रतीत्याऽत्रभवेत्कथं चेत्प्रत्यक्षशब्दव्यवहारवृत्तिः। . एवं च सत्यामिति नैव वाच्यं तथा प्रवृत्तेरुपचारवृत्या // 48!! __अर्थ-यदि कोई यहां पर ऐसी शंका करे कि इन्द्रिय और मन से उत्पन्न हुए ज्ञान को लोक प्रतीति के अनुसार प्रत्यक्ष कहा गया है फिर