Book Title: Lonkashah Charitam
Author(s): Ghasilalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 431
________________ लोकाशाहचरिते જેમ પાણીમાં અગ્નિના કારણે ઉષ્ણતા આવી જાય છે પણ એ તેનો સ્વભાવ નથી, કેમકે તે અન્યના નિમિત્તથી ત્યાં આવેલ છે. તેથી તે આગન્તુક હોવાથી એ નિમિત્તના દૂર થવાથી તે દૂર થઈ જાય છે. ૧રા शेत्यं जले तस्य च तत्स्वरूपं काले क्वचित्तन्न विनाशमेति / उष्णत्वभावेऽपि च तस्य भावः स्वरूपतस्तत्र समस्ति नो चेत् // 13 // प्रक्षिप्तमेतत्तथाग्निमिद्धं विध्यापयेतर्कणयेति साध्यम् / / यतो न भावो ह्यसतश्च नाशः सतो न कुत्रापि भवेत्सधार्यम् // 14 // अर्थ-जल में शीतलता है, अतः यह शीतलता ही उसका स्वरूप है वह स्वरूप उसका जब जलमें अग्नि के निमित्त से उष्णता आती है तब भी स्वरूप की अपेक्षा उस में विद्यमान रहता है. यदि ऐसा न माना जावे तो वही गरम पानी जब जलती हुई अग्नि पर डाला जाता है तो वह उस जलती हुई अग्नि को क्यों बुझा देता है. इस तरह के तकसे यही सिद्ध होता है कि अग्नि का स्वभाव शीतलता है क्यों कि असत्पदार्थ का उत्पाद और सत्पदार्थका सर्वथा विनाश कहीं पर भी नहीं होता है। ऐसा मानना चाहिये // 13-14 // પાણીમાં ઠંડક છે, તેથી એ શીતપણું જ તેને ગુણ છે. એ તેને ગુણ જ્યારે પાણીમાં અગ્નિના નિમિત્તથી ઉષ્ણપણું આવે છે, ત્યારે પણ એ ગુણ તેમાં રહે જ છે. જો એમ માનવામાં ન આવે તે એજ ગરમ પાણી બળતા અગ્નિ પર નાખવામાં આવે ત્યારે તે એ બળતા અગ્નિને કેમ ઓલવી નાખે છે? આ પ્રમાણેના તર્કથી એજ સિદ્ધ થાય છે કે જલને સ્વભાવ શીતલતા છે, કેમકે–અસત્પદાર્થને ઉત્પાદ અને સત્પદાર્થને સર્વથા વિનાશ ક્યાંય થતો નથી તેમ માનવું જોઈએ. 13-14 प्राज्ञैरतश्चोक्तमिदं हि शक्तिः स्वतोऽसती हन्त न कर्तुमन्यैः / पार्येत बुद्धेति निमित्तयोगात स्वरूपनाशो नहि शंकनीयः // 15 // अर्थ-इसलिये बुद्धिमानोंने ऐसा कहा है कि जिस पदार्थ में जो शक्ति नहीं है वह किसी भी कारणकलाप से वहां नहीं की जा सकती है. ऐसा समझकर निमित्त के योग से स्वरूप का विनाश स्वीकार नहीं करना चाहिये. // 15 // તેથી જ બુદ્ધિમાનોએ એવું કહ્યું છે કે જે પદાર્થમાં જે શક્તિ નથી તે કોઈ પણ કારણ સમૂહથી તેમાં કરી શકાતી નથી. તેમ સમજીને નિમિત્તના યોગથી સ્વરૂપને વિનાશ સ્વીકાર ન જોઈએ. ઉપા

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466