________________ - - लोकाशाहचरिते सभी (धन-संपत्ति ) सुता, पुत्र, श्री मने सेवामा प्रथा मस्थिर छे. તેમાં મોહ પામેલ આ જીવ પોતાનું જ કરીને પિતાને સુખી કેવી રીતે માનતો હશે ? રા रूपं विरूपं जरसा विधीयम नं स्वदृष्ट्या प्रविलोक्यतेऽत्र / श्रीविद्युदामेव च यौवनं हा ! वनापगाम्भोनिभमस्थिरं वत् // 28 // अर्थ-यह जाव अपने शारीरिकरूप को वुढापे से विरूप किया जा रहा लक्ष्मी (धन) को विजली की जैसी चञ्चल होती हुई और यौवन को जंगल की नदी के पानी के जैसा अस्थिर होता हुआ अपनी आखों से देख रहा है // 28 // આ જીવ પોતાના શરીરના રૂપને ગઢપણથી કદરૂપું બનાવતું, લક્ષ્મી (ધન)ને વિજવીના જેવી ચંચળ-અસ્થિર બનતી અને યૌવનને જંગલની નદીના પાણીની જેમ અસ્થિર બનતું પિતાની આંખોથી જોઈ રહ્યો છે. રટા आयुर्घटीयंत्रगताम्बुबद्धा प्रतिक्षणं निर्गलतिच्छरीरम् / अत्यन्त दुर्गन्धि जुगुप्सितं च विलोकयन्ने कथं प्रमत्तः // 29 // अर्थ-और देख रहा है कि आयु घटीयंत्र गत जल, की तरह क्षण में निकलती जा रही एवं शरीर अत्यन्त दुगैधित और धृणास्पद है फिर भी यह अपने हित करने में प्रमादी क्यों हो रहा हैं. // 29 // તથા એ પણ જઈ રહેલ છે કે-આયુષ્ય ઘટિયંત્ર (ટ)માં રહેલ પાણીની માફક ક્ષણે ક્ષણે નીકળતું જાય છે. અને શરીર અત્યંત દુર્ગધ યુક્ત તથા ઘણાપદ છે. તે પણ તે પિતાનું હિત કરવામાં પ્રમાદી કેમ બને છે? ર૯ जीवःस्वकल्याणकृतौ भवेऽस्मिन् सुखस्य लेशोऽप्यति दुर्लभोऽस्ति / दुःखं महत्तस्मिन् सौख्यकांक्षा तैलाप्तिवत्सैकततोऽथ तस्य // 30 // अर्थ-शायद इसलिये कि इसे यहां सुख प्राप्त होता है सो-इस संसार में सुख का अंश भी नहीं है. यहां तो केवल महान् दुःख ही है. अतः यहां सुख की कामना जीव की ऐसी है कि जैसी वालुका के ढेर से तैल प्राप्त की कामना होती है // 30 // ઘણું કરીને એટલા માટે કે તેને અહિં સુખ મળે છે. તો આ સંસારમાં અંશ માત્ર પણ સુખ નથી. અહીં તો કેવળ મહાન દુઃખ જ છે, તેથી અહીં જીવની સુખની કામના એવી છે કે જેમ રેતીના ઢગલામાંથી તેલ મેળવવાની કામના કરાય છે. આવા