________________ 308 लोकाशाहचरिते હું મને પિતાને ધન્ય માનું છું. અને મારા જીવનને સફળ માનું છું કે આપે મને ઘણા જ સ્નેહપૂર્વક સારી દષ્ટિથી જોયેલ છે. તમારા આ વિનયભાવને ધન્ય છે. પાછા भवद्विधाः सत्पुरुषा न लभ्या भवन्ति सर्वत्र तदर्थिनां वै / वने वने चन्दनपादपा नो गजे गजे नैवच मौक्तिकश्रीः / 77 // ___ अर्थ-जो सत्पुरुषों को प्राप्त करने के अभिलाषी जन हैं उन्हें आप जैसे सत्पुरुष सर्वत्र प्राप्त नहीं होते हैं. क्यों कि नतो प्रत्येक वन में चन्दन के वृक्ष होते हैं और न प्रत्येक हाथी में मुक्ता श्री होती है. // 77 // જેઓ પુરૂષને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા છે, તેમને તમારા જેવા સત્પરૂષ બધે મળતા નથી. કેમકે દરેક વનમાં ચંદનવૃક્ષો હોતા નથી. તેમજ દરેક હાથીમાં સુંદર મેતી હેતા નથી. આ૭ળા अतो भवान प्रयतु प्रशस्तं मनोरथ मे सविधे स्थितस्य / कन्यां कुमाराय विधाय वश्यां याश्चाममोघां दयया करोतु // 78 // अर्थ-अतः आपके निकट स्थित मेरे प्रशस्त मनोरथ की आप पूर्ति करें और कुमार के लिये कन्या को रोक कर मेरी याचना को कृपा कर सफल करें॥७८॥ એથી આપને નિવેદન કરેલ મારા ઉત્તમ એવા મનોરથની આપ પૂર્તિ કરો અને કુમાર માટે કન્યાને સ્વીકાર કરીને મારી યાચનાને આપ સ્વીકાર કરીને તેને સફળ બનાવે. II78 प्रसीद मे त्वं युररीकुरुष्व स्पष्टाक्षरैः प्रार्थनयाऽनयोक्तम्। सद्भावनामेष भवेत् कुमारः कन्यापतिः सत्पतिलक्षणादयः // 79 // अर्थ-आप मुझ पर प्रसन्न हों और स्पष्ट अक्षरों द्वारा इस प्रार्थना के रूप में अभिव्यक्त हुई मेरी सद्भावना को आप स्वीकार करें. बश कहने का तात्पर्य यही है कि आप का यह कुमार जो सत्पति के लक्षणों से भर पूर है मेरी कन्या का पति बने. // 79 // આપ મારા પર પ્રસન્ન ચિત્તવાળા થઈને સ્પષ્ટ કથન દ્વારા આ પ્રાર્થનરૂપે પ્રદર્શિત કરેલ મારી સંભાવનાને આપ સ્વીકાર કરે. મારા કહેવાને ભાવ એ જ છે કે આપને આ કુમાર કે જે સન્મતિના લક્ષણેથી સમ્પન્ન છે, તે મારી કન્યાને વામી બને. 79 इत्थं गदित्वा विरते च तस्मिन् हैमोऽवदत्तत्र विमुच्यते भोः / श्रेष्ठिस्त्वदीया विभुता क्व मेऽल्पा श्रीः स्यात् कथं नौ व्यवहार एषः // 8 //