________________ दशमः सर्गः अर्थ-जब जब वह बालक झूला पर ऊपर मुंह करके चित्त होकर सोतातव 2 वृद्धाजन गीतों के साथ 2 इसे झुलाती और यह बालक चुपचाप होकर उन गीतों को सुनता // 4 // જ્યારે જ્યારે તે બાળક પારણામાં ઉંચું મુખ કરીને ચ7 સુતું હોય ત્યારે ત્યારે વાસ્ત્રીયે ઝૂલણા ગાતા ગાતા તેને ઝુલાવતી અને એ બાળક ચૂપચાપ રહી એ ગીતને સાંભળી રહેતું. જા शुद्धोऽसि तात ! त्वमसि प्रबुद्धो निराकुलो राग विविक्तचित्तः / निरंजनो निस्पृह संगवृत्ति स्तथापि कर्मग्रह बद्धचित्तः / 5 / / अर्थ-झूला झुलाते समय वे वृद्धा माताएं कहती-हे पुत्र ! तुम बिलकुल शुद्ध हो. बुद्ध हो, निराकुल हो, रागरहित चित्त हो, निरंजन हो, एवं परिग्रह से सर्वथा रहित हो. परन्तु फिर भी तुम कर्मरूपी ग्रह से जकड़े हुए हो. // 5 // પારણું ઝુલાવતી વખતે વૃદ્ધ માતાઓ કહેતી કે-હે પુત્ર તું એકદમ શુદ્ધ છો. બુદ્ધ છે. નિરકુળ છે. રાગરહિત ચિત્તવાળે છે. નિરંજન છો. અને પરિગ્રહથી સર્વથા રહિત છે, તો પણ તું કર્મરૂપી ગ્રહથી ઝકડાયેલ છો. પા अनादितः कर्मपरंपराभिर्विस्मृत्य रूपं खल्वेष जीवः / कृतः स्वतन्त्रो विविधा सासां कष्टं निकष्टं सहतेऽनभिज्ञः // 6 // - अर्थ-अनादिकाल से यह कर्मपरम्परा इस जीव के पीछे पड़ी हुई है. सो इस कारण जीवने अपने निज स्वरूप को भुला दिया है. उस कर्म परंपरा ने अपने स्वरूप को भूले हुए इसे अपने वश में करके अनेक विध योनियों में कष्टों को दिया है. और यह जीव अपने स्वरूप से अनभिज्ञ हुआ उन निकृष्ट कष्टों को सहन कर रहा हैं. // 6 // અનાદિકાળથી આ કર્મ પરંપરા આ જીવની પાછળ પડેલી છે. તે કારણથી જીવે પિતાના નીજ સ્વરૂપને ભૂલાવી દીધેલ છે, એ કર્મ પરંપરાએ પિતાના સ્વરૂપને ભૂલેલાએને પિતાના વશવતિ બનાવીને અનેક પ્રકારની નિમાં અનેક કષ્ટો આપ્યા છે. અને આ જીવ પોતાના સ્વરૂપને ન જાણવાથી એ દુઃખને સહન કરી રહેલ છે. દા इत्थं सुगीतैः खलु ते तदीये वपन्ति बीजं हृदये वृषस्य / यत्नो हि सत्यं नवनिर्मितेऽथ पात्रे गतः स्यान्न कदापि मिथ्या // 7 //