________________ अष्टमः सर्गः 257 આ પ્રમાણે તેને સૂતેલે જોઈને તે વસંતસેના કલ્પકાળ જેવા અસંખ્ય સંકલ્પ વિકલ્પમાં પડિ ગઇ, તે પછી તેણીએ તેના ગળામાં લટકતો એક સફેદ પત્ર જોયે. ૧૩છા कश्चिद्भवेदस्य जनस्य तावत्पत्रादमुष्मात् गलदेशबद्धात् / स्थानादिबोधो मम सेत्यवेत्य तस्मात्तदादाय पपाठ मोदात् // 138 // अर्थ-गले में बंधे हुए इस पत्र से शायद इसके रहने के स्थान आदि का मुझे थोडा बहुत पता लग जाय इस प्रकार उसने सोचकर उसके गले से उस पत्र को खोल लिया और फिर आनन्द से उसे पढा // 138 // ગળામાં બાંધેલા આ પત્રથી કદાચ તેના રહેઠાણ વિગેરે સંબંધી કદાચ મને ડીઘણી માહિતી મળી જાય આ રીતે વિચારીને તેના ગળામાના એ પત્રને ખેલીને આનંદથી તે વચ્ચે. 138 पत्रं पठित्वा परमाससाद परं च तत्सा गणिकाऽथचोद्यम् / यतश्च तवृत्त मरुन्तुदासीत्तया तदेतत्पठितं किलेत्थम् // 139 // अर्थ-परन्तु उस पत्र को पढकर उस वसंतसेना गणिकाको बडा आश्चर्य हुआ. क्योंकि वह लिखित समाचार मर्मस्थान को भेदनेवाला था उसने उसे इस प्रकार से पढा // 139 // પરંતુ એ પત્રને વાંચીને એ વસંતસેના ગણિકાને ઘણું આશ્ચર્ય થયું કેમકેએ લખેલ સમાચાર મર્મવિદારક હતા. તેણીએ તે આ પ્રમાણે વાંચ્યા. 139 विषं सन्दातव्यं भवति परमागन्तुक नरे, त्वयाऽमुष्मै सद्यो नहि किमपि चान्यत् प्रविचरेः / प्रिय ! वं चे द्भार्या सुबल ! यदि पुत्र स्त्वमथ मे, मदादेशोद्धारे न पुनरधुना जातु विरमेः // 140 // अर्थ-हे प्रिये ! अगर तूं मेरी अर्धाङ्गिनी है और हे महाबल ! तूं अगर मेरा सच्चा बेटा है तो यह जो पत्र लेकर मनुष्य आया है उसे तुरन्त तुम विष दे देना. इसमें कुछ भी विचार नहीं करना मेरे इस आदेश को सफलित करने में बिलकुल ढील नहीं होनी चाहिये // 140 // - હે પ્રિયે! જો તૂ મારી પત્ની હો અને હે મહાબલ! તું જ મારો પુત્ર છે તો આ મનુષ્ય પત્ર લઈને આવે છે, તેને તમે વિષ આપી દેજો તેમાં જરા પણ વિચાર કરશે નહીં મારી આ આજ્ઞાને સફળ કરવામાં જરા પણ ઢીલ કરવી નહીં. 14