________________ तृतीयः सर्गः આ સુરાજ્યમાં સમન્ત ભદ્રાચાર્યે ધર્મના શુદ્ધ સ્વરૂપને ઉપદેશ કરેલ તેમના સમાન કોઈ ઉપદેશક ન હતા. અહીં સજજનેના સંસર્ગથી રહિત કેઈ ન હતું. તથા હીન પુરૂષને કઈ સંસર્ગ રાખતું ન હતું. 43 द्विजिह्वता सर्पकुले च मीने विषस्य पानं न जनेषु कार्यम् / विलोक्यते संयमिनां वपुःसु नावश्यकेना ध्ययने कदाचित् // 44 // अर्थ-यहां द्विजिवता-दो जीभों का सद्भाव सर्पक्ल में ही देखा जाता है मनुष्यों में दिजिवता-चुगलखोरीपना नहीं देखा जाता है केवल मीनमछली में हो विष-जल-का पान देखा जाता है. मनुष्यों में विष-जहर का पान करना नहीं देखा जाता है. केवल संयमियों के शरीर में ही कृशता देखी जाती हैं आवश्यक कार्यो में और अध्ययन में कृशता-शिथिलता नहीं देखी जाती है. // 44 // અહી કવિતા-બે જીભને સભા સર્વેમાં જ જણાતો હતો. મનુષ્યમાં દ્ધિ જીવતા–ચાડિયાપણું જણાતું ન હતું, માછલામાં કેવળ વિષ-જળનું પાન જણાતું હતું, મનુષ્યમાં વિષ-જહેતું પાન જણાતું ન હતું. સંયમીઓના શરીરમાં જ દુર્બળપણું દેખાતું હતું, આવશ્યક કાર્યોમાં અને અધ્યયનમાં કૃશતા-શિથિલપણું દેખાતું नहतु. // 44 // पंचेन्द्रियेष्वेव च निग्रहत्वं न भूतग्रामे च तदस्ति जातु / यत्रस्थितः पञ्जरके विरोधः न प्राणिवर्गेषु कदापि कुत्र / 45 // अर्थ-जहां पांचों इन्द्रियों में ही निग्रहतावस्थित है भूतग्राम में यह निग्र. हता स्थित नहीं हैं पीजडा में ही वि-पक्षियों का रोध-बन्द कर रखना है प्राणियों में परस्पर में विरोध वैरभाव नहीं है // 45 // પાંચ ઇન્દ્રિયોનું નિગ્રહપણું ત્યાં હતુંપ્રાણિયેમાં તે નિગ્રહ પણ ન હતું. પાંજરામાં જ પક્ષિોને રોધ કહેતા બંધન હતું. પ્રાણિયમાં પરસ્પર વિરેાધ-વૈરભાવ ન હતે. ૪પા भंगस्तरङ्गेषु गजेषु बंधः निस्त्रिंशताऽसौ दशने निपातः गर्तेषु निम्नत्वमुरोजयुग्मे कृष्णास्यता नैव जनेषु केषु // 46 // अर्थ-यहां पर केवल जलाशयों कि तरङ्गो में भङ्गुरता है, हाथियों में बंधन है, तलवार में निर्दयताहै, दांतों में पतन शीलताहै; गड़ों में निम्नता है. एवं स्तनों में कृष्णमुखता है मनुष्यों में नहीं है. // 46 //