________________ षष्ठः सर्गः 167 પૃથ્વી, અપૂ તેજ, વાયુ અને વનરપતિ આ બધા એકેન્દ્રિય જીવે છે. આ જીના - બીજા પણ અનેક ભેદપભેદ છે. તેમનું આયુષ્ય શરીર આદિનું પ્રમાણ આગમોમાં કહેવામાં આવેલ છે. 31 त्रसाश्च ते द्वित्रिचतु हृषीकै युतास्तथा पंचभिरिन्द्रियैश्च / इमे चतुर्धा गदिता दयाः संकल्पतो नैव कदापि पीड्याः // 32 // अर्थ-जो जीव दो इन्द्रियों से तीन इन्द्रियों से, चार इन्द्रियों से एवं पांच इन्द्रियों से युक्त हैं वे सब त्रसजीव हैं इस प्रकार ये सजीव 4 चार प्रकार के हैं. ये सब दया के योग्य हैं. गृहस्थ इनको संकल्प से हिंसा नहीं करता है // 32 // . જે જીવ બે ઈંદ્રિયેથી ત્રણ ઈદ્રિયેથી, ચાર ઈદ્રિયોથી અને પાંચ ઈંદ્રિયથી યુક્ત છે, એ બધા ત્રસ જીવે છે, આ રીતે એ ત્રસ જીવ ચાર પ્રકારના છે. એ બધા દયાને યોગ્ય છે. ગૃહરથ સંકલ્પથી પણ તેમની હિંસા કરતા નથી. ૩રા इत्थं दयास्थानमसौ निरूप्य प्रस्तूयमानं तदुदन्तमूचे / निदर्शनोक्त्या खलु गम्यमानज्ञेयस्य पुष्टि भवतीति सम्यक् // 33 // अर्थ-इस प्रकार से दया के स्थान जीव का निरूपण करके उन गुरुदेव ने प्रस्तुत दृष्टान्त के वृत्तान्त का कथन करना प्रारंभ किया. क्योंकि दृष्टान्त के कथन से गम्यमान विषय की अच्छी तरह से पुष्टि हो जाती है // 33 // આ પ્રમાણે દયાના સ્થાનરૂપ જીવોનું નિરૂપણ કરીને એ ગુરૂદેવે પ્રસ્તુત દષ્ટાંતના વૃત્તાંતનું કથન કરવાને પ્રારંભ કર્યો, કેમકે-દષ્ટાંતના કથનથી ચાલુ વિષયની સારી રીતે પુષ્ટિ થાય છે. ઉકા आसीदेकः फलिततरुभिः संकुलान्तः प्रदेशः, पक्षिवाता कुलितविटपव्याप्त दिकचक्रवालैः / पुष्पश्रेण्या वितरित सुगन्धान्धगन्धान्ध यूथः, रम्या रामो नगर निकटे निर्झरन्निर्झराम्भा // 34 // ... अर्थ-उस नगरी के पास एक सुन्दर बगीचा था. जिसका भीतरी भाग फलयुक्त वृक्षों से सघन था. वृक्षों की शाखाएँ दूर 2 तक फैली हुई थीं उन पर पक्षियों का समूह बैठा रहता था. बगीचे में खिले हुए फूलों की सुगंधि