________________ लोकाशाहचरिते શું આ યાન ભાવ દયાને ગ્ય જીવના અશુભ કર્મોને મટાડી શકવામાં સમર્થ થઈ શકે છે? જો ન થઈ શકે તે પછી તે કરવાની જરૂર શું છે ? u6 છા मैवं खलु वक्तव्यं आर्त्तस्यास्य स्वकर्मफलभोगे। धैर्यालम्बनतः स्यात् सद्भागे नातव्यानं च // 6 // अर्थ-ऐसा नहीं कहना चाहिये-क्योंकि दुःखि प्राणी को अपने कर्म के फल को भोगने में दया का सहारा मिलने से धैर्य प्राप्त होता है, अतः उसके सहारे से वह सद्भाव पूर्वक अपने दुःख को भोगता है. उसे उसके भोगने में आर्तध्यान नहीं होता है // 6 // એવું કહેવું ન જોઈએ. કેમકે–દુઃખી પ્રાણીને પિતાના કર્મના ફળ ભેગવવામાં યાને ટકે મળવાથી ધીરજ આવે છે. તેથી તેના ટેકાથી તે સદ્દભાવપૂર્વક પિતાનું દુઃખ ભેગવે છે. તેને એના ભેળવવામાં આર્તધ્યાન થતું નથી. 68 ___ इत्थं धैर्याद भोक्तुः स्वकृतकर्मणः फलस्य संभोगे / __ अशुभास्रवस्य रोधात् शुभास्त्रवस्यैव संप्राप्तिः // 69 // अर्थ-इस प्रकार अपने द्वारा किये गये धैर्य पूर्वक कर्म के फल के भोगने में भोक्ता को अशुभ कर्म का निरोध हो जाता है और शुभ पुण्य की ही उसे प्राप्ति होती है. // 69 // આ પ્રમાણે પિતે કરેલા કર્મના ફળને ધર્યથી ભોગવવામાં ભેગવનારના અશુભ કમેને નિરોધ થઇ જાય છે. અને શુભ પુણ્યની તેને પ્રાપ્તિ થાય છે. 69 शुभप्रणालिकया सः शनैः शनै रात्मशोधने मार्गे / आरूढः सन् मुक्तिं लभते करुणा प्रभावोऽयम् / / 70 // अर्थ-शुभ पुण्य रूप प्रणाली के द्वारा धीरे धीरे वह जीव आत्मा को शोधने वाले मार्ग में आगे बढता हुआ मुक्ति को प्राप्त कर लेता है. यही करुणा का अन्तिम प्रभाव है // 70 // શુભ પુણ્ય રૂપ પ્રણાલી–નીકથી ધીરે ધીરે એ જીવ આત્માને શોધવાના માર્ગમાં આગળ વધીને મુક્તિ પ્રાપ્ત કરી લે છે. એજ કરૂણાને અંતિમ પ્રભાવ છે. ll न वर्ततेऽस्मिन्निह भारताख्ये क्षेत्रे कलौ कोऽपि च केवलीद्धः / तथापि रत्नत्रयधारिणस्ते सन्त्यत्र तन्मार्गस्ता मुनीन्द्राः // 71 //