________________ अष्टमः सर्ग: __अर्थ-इन्हों ने अपनी धर्मपत्नी गंगादेवी के निर्विघ्न संतान उत्पन्न हो जावे इस प्रकार की उसकी हित चाहना से यावत्-तबतक अपने आपको व्रत और उपवासों द्वारा नियमित करके शेष दिनों को व्यतीत किया. सच है धर्मानुराग से सकल प्रयोजनों को सिद्धि होती है. // 7 // તેઓએ પિતાની ધર્મપત્ની ગંગાદેવીને નિર્વિને સંતાનોત્પત્તી થાય આ પ્રમાણેની તેમની હિતની ઈચ્છાથી યાતુ ત્યાં સુધી પોતે વ્રત અને ઉપવાસો દ્વારા નિયમિત રહીને બાકીના દિવસે વિતાવવા લાગ્યા. સાચું જ છે કે—ધર્માનુરાગથી તમામ પ્રજને સિદ્ધ થાય છે. શા यथाऽऽलयद्वारि स वैनतये स्थिते प्रतीहारपदे गृहस्थः / सर्पोद्भवातंकनिःशंकिताको भूत्वा सुखस्थः स्वपिति स्वतल्पे // 8 // अर्थ-जिस प्रकार जिस गृहस्थ के मकान पर गरुड पहरा देता हो तो वह सर्प के आतंक से निःशंकित होकर सुखपूर्वक अपनी सेज पर सोता है. // 8 // જેમ કોઈ ગૃહેરથને ઘેર ગરૂડ પહેરે ભરતું હોય તો તે ગૃહસ્થ સપના ભયથી નિઃશંક થઈને સુખ પૂર્વક પિતાની શય્યા પર સુવે છે. આટલું तथा जिनेन्द्रक्रमकंजयुग्मं चित्ते स्थितं यस्य न कापि तत्र / आपत्तिरागच्छति पुण्ययोगाद्विपत्ति निघ्ना प्रभुभक्तिरेव // 9 // . अर्थ-उसी प्रकार जिसके अन्तःकरण में जिनेन्द्र के चरण कमल निवास करते हैं उसके तजन्म पुण्य के योग से विपत्ति नहीं आती है. सच है प्रभुभक्ति ही विपत्ति को चकनाचूर करनेवाली होती है // 9 // એજ પ્રમાણે જેના અંતઃકરણમાં જીનેન્દ્રપ્રભુના ચરણે વાસ કરે છે, તેને તે પુણ્યના - યોગથી વિપત્તી આવતી નથી. સાચું જ છે કે પ્રભુ ભકતીજ વિપત્તીને દૂર કરનારી છે. 9 स्तुत्या मयूरधनिनेव सर्पाणां बन्धनानि द्रुतसंस्थितानाम् / भान्ति शैथिल्ययुतानि कर्मबन्धा मनोमंदिरसंस्थितानु // 10 // अर्थ-जिस प्रकार मयूर की ध्वनि से द्रुम-वृक्ष-चन्दनवृक्षों पर लिपटे हुए 'सों के बंधन ढीले पड जाते हैं उसी प्रकार स्तुति से-जिनेन्द्र प्रभु के गुणगान 'से-मनुष्य के मन मंदिर में स्थित कर्म बन्धन भी ढीले पड जाते हैं. // 10 // . જેમ મારા અવાજથી ચંદન વૃક્ષ પર લપેટાયેલા સર્પોના બંધન ઢીલા પડી જાય છે, એજ પ્રમાણે જીતેન્દ્ર પ્રભુના ગુણગાનથી મનુષ્યના મનમંદીરમાં રહેલા કર્મબંધને પણ "den डी जय छ, // 10 //