________________ पञ्चमः सर्गः अत्रैव ते मानधना बभूवुः प्राणानुपेक्ष्यैव च ये ररक्षुः / कीर्ति स्वकीयां न च तेऽवशिष्टा कालेन नीताः क्व गता न विद्मः // 35 // अर्थ-जिन्होंने अपनी कीर्ति की रक्षा के निमित्त अपने प्राणों तक की भी बाजी लगादी ऐसे मानधनवाले मानी-स्वाभिमानी-पुरुष यहीं पर हुए हैं. पर काल ने उन्हें भी नहीं छोड़ा और वह उन्हें ऐसी जगह ले गया कि जिनके पते ठिकाने का हमें कोई पता नहीं है. // 35 // જેણે પિતાની ખ્યાતિનું રક્ષણ કરવા પિતાના પ્રાણ સુદ્ધાંતની પણ બાજી લગાવી દીધી એવા માનરૂપી ધનવાળા સ્વાભિમાની પુરૂષો અહીંયાજ થયા છે. પરંતુ કરાળ કાળે તેમને પણ છોડયા નથી અને તેમને એવી જગ્યાએ લઈ ગયા કે—જેના ઠેકાણું પત્તાની પણ અમને કાંઈ જ ખબર નથી. l૩પ दुर्योधनाद्या अपकीर्तिपुञ्जा जाता सदाचारविहीनचित्ताः। भ्रातृव्यदायादविभागवित्तापहारयुक्ती कुशला गताः क्व // 36 // अर्थ-वे दुष्ट दुर्योधनादिक भी जो अकीर्ति के पुञ्ज थे सदाचार से विहीन चित वाले थे और अपने चाचा के लड़कों के हिस्से के द्रव्य के अपहरण करने की युक्ति में कुशल थे यहां नहीं रहे, काल के महमान बनकर वे भी यहां से चले गये // 36 // અપકીર્તિના પુંજ જેવા એ દુષ્ટ દુર્યોધનાદિકે જેઓ સદાચારથી રહિત ચિત્તવાળા હતા અને પોતાના કાકાના પુત્રોના ભાગની મિક્ત ઓળવવાની યુક્તિમાં કુશળ હતા તેઓ પણ અહીં રહ્યા નથી. પરંતુ કાળના અતિથી બનીને અહીંથી જતા રહ્યા છે. 36 ये केऽपि जाता जगतीह जीवा यमालयद्वारमुपस्थितास्ते / अनागता येऽपि च वर्तमानाः सर्वेऽपि ते सन्ति विनाशशीलाः // 37 // , अर्थ-इस संसार में जितने जीव पहिले हो गये हैं, आगे होनेवाले हैं वर्तमान में जो मौजूद हैं वे सब यम के मकान के द्वार पर उपस्थित हैं, और विनाश नियत हैं ध्रुव स्थिर-स्थायी कोई भी पर्याय धारी जीव नहीं है // 37 // આ જગતમાં જેટલા જીવ પહેલાં થઈ ગયા છે. આગળ થનારા છે, વર્તમાનમાં જેઓ વિદ્યમાન છે. તે બધા યમના મકાનના દ્વાર પર ઉપસ્થિત છે, અને વિનાશ નિશ્ચિત છે. પ્રવ, સ્થિર, રથાયિ પર્યાયવારી કઈ પણ જીવ હોતા નથી. વળી