________________ षष्ठः सर्गः मनोनवद्वारनिषिद्धवृत्ति कृत्वा स्थिरं ध्यानगतं मुनीन्द्रम् / / 'मुहुर्मुहुर्यानतपूर्वकायस्त्रियोगशुद्धया स ननाम मूर्ना // 4 // __ अर्थ-नौ द्वारों में जिसकी वृत्ति निषिद्ध कर रखी है ऐसे अपने मन को करके ध्यान में स्थिर हुए मुनिराज को मन वचन और काध की शुद्धि पूर्वक बार २-तीन बार-उस हैमचन्द्र ने अपने आधे शरीर एवं मस्तक को झुकाकर नमस्कार किया // 4 // ની કારમાં જેની વૃત્તિ નિષિદ્ધ કરેલ છે. એવા પોતાના મનને રિથર કરીને ધ્યાનમાં લીન થયેલા મુનિરાજને મન, વચન અને કાર્યની શુદ્ધિપૂર્વક વારંવાર અર્થાત ત્રણવાર એ હેમચંદ્ર શેઠે પોતાનું અધું શરીર અને મરતકને નમાવીને નભરકાર કર્યા. 4 नमस्क्रियान्ते ह्युपविष्ट एषः, गुणानुगगी च विलोचनानि / संमील्य दध्मौ मुनिकायकान्ति निरीक्ष्य चित्ते स्वमनोऽनुकूलम् // 5 // अर्थ-नमस्कार करके ये वहीं पर बैठ गये; चूंकि ये गुणानुरागी थे, अतः इन्हों ने मुनिराज के शरीर की कान्ति को देखकर अपनी दोनों आंखों को बन्द कर लिया एवं मन में फिर इस प्रकार विचार किया // 5 // નમરકાર કરીને તે ત્યાં જ બેસી ગયા, કારણ કે તેઓ ગુણાનુરાગી હતા. તેથી તેમણે મુનિરાજના શરીરની કાંતિને જોઈને પોતાની બને આંખ બંધ કરી અને તે પછી મનમાં આ પ્રમાણે વિચાર કર્યો. પા . * नायं स्मरो देह समन्वितत्वात् देवोऽपि नौदारिककायवत्त्वात् / निशाकरोनाप्यकलंकवत्वादनुष्णगुस्वाद रविरप्ययं न // 6 // अर्थ-शरीर सहित होने के कारण यह कामदेव तो हो नहीं सकता. औदारिक शरीरवाला होने के कारण यह देव भी नहीं हो सकता, अकलंकहोने के कारण यह चन्द्रमा भी नहीं हो सकता एवं असंतापकारी वाणी-वाला होने के कारण यह सूर्य भी नहीं हो सकता-तहि॥६॥ શરીર યુક્ત હોવાથી આ કામદેવ તો નથી જ દારિક શરીવાળા હોવાથી આ દેવ પણ નથી કલંક રહિત હોવાથી આ ચંદ્રમાં પણ નથી અને સંતાપ રહિત વાણીવાળા હેવાથી આ સુર્ય પણ નથી. દા कोऽयं तपस्त्यद्भुनकायकान्त्या समन्वितोऽपूर्वमहौजसाढ्यः / क्षीणोऽपि देहेन तथापि सौम्ये रात्मप्रभावैर्दुर्लप्य एषः // 7 //