________________ 73 तृतीयः सर्गः सम्यक्त्व संस्पर्शनमात्रतोऽपि जीवो भवालि प्रमितां करोति / मिथ्यात्वदृष्टिं च विमुच्य भव्यगुरू पशात्तदरं सुलभ्यम् // 37 // अर्थ-सम्यक्त्व के स्पर्शन करने मात्र से ही जीव अपने संसार को सान्त कर लेना है. अतः भव्य पुरुषों का कर्तव्य है कि वह मिथ्यात्वदृष्टि का परित्याग करके गुरु महाराज के उपदेश से उस सम्यक्त्व को शीघ्र प्राप्त करें.॥३७॥ સમ્યકત્વનો સ્પર્શ માત્ર કરવાથી જ જીવ પિતાના સંસારનો અંત કરે છે, તેથી ભવ્યજેનોનું કર્તવ્ય છે કે તેણે મિધ્યત્વ દષ્ટિને ત્યાગ કરીને ગુરૂમહારાજના ઉપદેશને હૃદયંગમ કરીને એ સમ્યકૃત્યને સત્વર પ્રાપ્ત કરે. ૩ળા सर्वासु तावद्गतिषु तदेतत्सम्यक्त्वरत्नं संभवतीति देवैः। आख्यातमन्तःकरणत्रिशुद्धया गुरूपदेशात्तदिहधार्यम् // 38 // ___ अर्थ-समस्त गतियों में-चारों गतियों में-यह सम्यक्त्व रूपी रत्न उत्पन्न होता है ऐसा जिनेद्र देवका कथन है अतः अन्तःकरण की त्रिशुद्धि से-मनवचन एवं काय की विशिष्ट शुद्धि से-या गुरु महाराज के सदुपदेशसे-इस काल में इसे अच्छी तरह से प्राप्त करना चाहिये. // 38 // ચારે ગતિમાં આ સમ્યક્ત્વ રૂપી રત્ન ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જીનેન્દ્ર દેવનું કથન છે. તેથી મન, વચન અને કાય એ ત્રણેની શુદ્ધિપૂર્વક અંતઃકરણની વિશુદ્ધિથી અથર્વ ગુરૂ મહારાજના ઉપદેશથી આ સમયે તેને પ્રાપ્ત કરવા સારી રીતે પ્રયત્નશીલ થવું જોઈએ. 38 शुद्धस्य सदर्शनतः प्रभावात् जीवास्तिर्या वधनरादियोनिम्। नैवा प्नुवन्नीतिजिनेन्द्रदेवैरुक्तं न बाते भवनत्रिकत्वम् // 39 // - अर्थ-शुद्ध-निर्दोष-सम्यग्ज्ञान दर्शन एवं चारित्र के प्रभाव से जीवन तिर्यश्च गति में जन्म धारण करता है न नरक गति में जन्म धारण करता है और न वह भवन वासीव्यन्तर और ज्योतिष्क देवों में उत्पन्न होता है. यहां तक की वह मनुष्यगति में भी जन्म धारण नहीं करता है. सीधा वह वैमानिक देवों में ही जन्म धारण करता है ऐसा जिनेन्द्र देवने कहा है. // 39 // શુદ્ધ નિર્દોષ સમ્યફજ્ઞાન દર્શન અને ચારિત્રના પ્રભાવથી જીવ તિર્યંચ ગતિ માં જન્મ પામતો નથી, નરક ગતિમાં પણ જન્મ પામતો નથી. તથા ભવનવાસી વ્યક્તર દેવ અગર જ્યોતિષ્ક દેવમાં પણ ઉત્પન્ન થતા નથી. તે સીધે સીધો વૈમાનિક દેવામાં જ જન્મ ધારણ કરે છે. એમ જીતેન્દ્ર દેવે કહ્યું છે. 39