________________ तृतीयः सर्गः આ જગતમાં રહેલા હે ગુણવાન માન્ય મહેદો ! સાંભળો સંસારમાં ધર્મ જ સર્વ સુખની ખાણ છે. તેનું મૂળ દયા છે, મૂળથી જ તે અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેથી જેઓ પિતાના કલ્યાણની ઈચ્છા કરતા હોય તેમણે સર્વ પ્રાણિ પ્રત્યે આ દયા અવશ્ય રાખવી જોઈએ. બા स्वात्मानन्दप्रकाशानिजहदिसमतावल्लरीवृद्धिजुष्टाः, तुष्टाः शिष्टा भिराध्या विधृतशमदमाद्यैर्गुणैः सद्धिशिष्टाः। तुष्टाश्चारित्रलब्ध्या विमलगुणगणान् निष्ठयाऽऽराधयन्तः, सन्तः सन्तु प्रसन्ना मयि गुणगुखो घासिलालाः मुनीन्द्राः॥९८।। आत्मानन्द के प्रकाश से जिनके हृदय में सब जीवों के प्रति समता रूपी बेल बहुत ही अच्छी तरह से बढ चुकी है. जो स्वयं में सन्तुष्ट है. सत्पुरुषों में भी जो विशिष्ट हैं. चरित्र की लब्धि से जिन्हें अत्यन्त संतोष हैं. निष्टा से-हृदय की लगन से-जो निर्मल गुणगणों की आराधना करने में लगे हुए हैं ऐसे वे गुणगुरु मुनीन्द्र घासिलाल महाराज मुझ पर सदा प्रसन्न रहें // 98 // આત્માનંદના પ્રકાશથી જેમના હૃદયમાં પ્રાણીમાત્ર પ્રતિ સમતારૂપવેલ સારી રીતે વધેલી છે, જે સ્વયં સંતુષ્ટ છે. શિષ્ટ પુરૂ દ્વારા જે સેવવા યોગ્ય છે, ધારણ કરેલા શમ, દમ વિગેરે ગુણો દ્વારા પુરૂષોમાં જે ઉત્તમ છે, ચારિત્રની લબ્ધિથી જેને અત્યંત સંતોષ છે, નિષ્ઠાથી-હૃદયની લાગણીથી જે નિર્મળ ગુણની આરાધના કરવામાં લાગેલ છે એવા એ ગુણગુરૂ મુનિન્દ્ર ઘાસીલાલ મહારાજ મારા પર સદા પ્રસન્ન રહે. 7. जैनाचार्य-जैनदिवाकर श्रीघासीलाल व्रति विरचिते हिन्दीगुर्जरभाषानुवादसहिते . लोकाशाहचरिते तृतीयः सर्गः समाप्तः // 3 //