Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
श्री हस्तगिरि तीर्थाय नमः श्रीमद् विनयविजयोपाध्यायविरचितः
R
श्री लोक-प्रकाशः
:
388
PORNO
228
Pames
202OTOSXXHot
गुर्जर-भाषानुवाद-समेतः
क्षेत्रलोक (उत्तरार्ध)
अथैक विंशतितमः सर्गः अथास्य जम्बूद्वीपस्य, परिक्षेपकमम्बुधिम् । कीत्तयामि कीर्तिगुरुप्रसादप्रथितोद्यमः ॥१॥ तस्थुषो भोगिन इवावेष्टयन द्वीपशेवधिम् । क्षारोदकत्वादस्याब्धेलवणोद इति प्रथा ॥२॥ चक्रवालतया चैष, विस्तीर्णा लक्षयोदयम् । योजनानां परिक्षेपपरिमाणमथोच्यते ॥३॥ क्षेत्रदा (उत्तराध)
સગ એકવીમો પૂજ્ય ઉપાધ્યાય ઍ કીર્તિવિજયજી ગુરૂદેવના પ્રસાદથી જેને જ્ઞાનને ઉધમ વિસ્તૃત થ છે, એ હું (વિનયવિજય) હવે જંબૂઢીપની આસપાસ વીંટળાઈને રહેલા સમુદ્રનું વર્ણન કરું છું, ૧ | સર્ષ જેમ નિધાનને વીંટળાઈને રહે, તેમ આ દ્વીપરૂપી નિધાનને વીંટળાઈને રહેલા આ સમુદ્રનું પાણી ખારું હોવાથી એનું નામ લવણ સમુદ્ર છે. ૨
આ લવણ સમુદ્ર ગળાકારે ચારે તરફ બે લાખ એજનના વિસ્તારવાળો છે. હવે તેની પરિધિનું પરિમાણ કહે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org