Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
વિમાનની વિશેષ વિગત
૩૯૫
एषां योगेऽष्टलक्षाणि, माहेन्द्रस्य सुरेशितुः । विमानानीशितव्यानि, भाव्यानि भव्यधीघनैः ॥ ३७ ॥ अमी विमानाः सर्वेऽपि, घनवातप्रतिष्ठिताः । श्याम विना चतुर्वर्णा, मणिरत्नविनिर्मिताः ॥ ३८ ॥ घनवातोऽतिनिचितो, निश्चलो वातसंचयः ।। जगत्स्वाभाव्यतस्तत्र, विमानाः शश्वदास्थिताः ॥ ३९ ॥ षड्विंशतिः शतान्येषु, पृथ्वीपिण्डो निरूपितः । शतानि षड् योजनानां, प्रासादाः स्युरिहोच्छिताः ॥ ४० ॥ सौधर्मशाननिष्ठानों, विमानानामपेक्षया । अत्युत्कृष्टवर्णगन्धरसस्पर्शा अमी मताः ॥ ४१ ॥ सौधर्मशानवच्छेषं, स्वरूपं भाव्यतामिह । विष्कम्भायामपरिधिमानं तु प्राक् प्रदर्शितम् ॥ ४२ ॥ अर्थतेषु विमानेषु, पूर्वपुण्यानुसारतः ।
૩wાન્ત સુરાતત્ર, રીતરતું પ્રાણ પ્રશ્ચિત કરૂ છે આ પ્રમાણે મહેન્દ્ર દેવલોકના રાજ્ય ભગવટાનાં કુલ વિમાન આઠ લાખ (૮,૦૦,૦૦૦) ભવ્ય બુદ્ધિવાળા જીવોએ સમજવા. ૩૪-૩૭.
આ બધા વિમાને ઘનવાત ઉપર રહેલા છે. મણિરત્નથી નિર્મિત છે અને શ્યામવર્ણ સિવાયના બીજા ચાર વર્ણવાળા છે. ૩૮,
આ ઘનવાત અતિદત, અને નિશ્ચલ વાયુનો સમૂહ છે. જગતના સ્વભાવથી જ આ વિમાને ત્યાં હંમેશ માટે રહેલા છે. ૩૯
આ વિમાનોમાં છવ્વીસ (૨૬૦૦) જનને પૃથ્વીપિંડ કહેલો છે અને તેના ઉપર છસો (૧૦૦) જન ઊંચા પ્રાસાદા (વિમાને) હોય છે. ૪૦.
સૌધર્મ અને ઈશાન દેવલોકના વિમાનોની અપેક્ષાએ આ વિમાનના વણ-ગંધરસ-સ્પર્શ અતિ ઉત્કૃષ્ટ હોય છે. ૪૧.
આ બને દેવલોકના વિમાનોનું બાકીનું સ્વરૂપ સૌધર્મ અને ઈશાન દેવલોકના વિમાનની જેમ સમજવું અને લંબાઈ, પહોળાઈ અને પરિધિ પહેલા કહેલી છે. ૪૨.
આ વિમાનની અંદર પૂર્વ પુણ્યાનુસારે દેવતાઓ ઉત્પન્ન થાય છે. અને એ ઉત્પત્તિની રીતિ પહેલા કહેલી છે. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org