Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૪૪૬
ક્ષેત્રક-સગ ૨૭
द्विसहस्रथा च देवानां, सेवितो बाह्यपर्षदाम् । पञ्चपल्ययुतापाष्टिादशार्णवजीविनाम् ॥ ३९३ ॥ सामानिकामरैः सेव्यः, सहौस्त्रिंशता सदा । सहस्त्रिंशतैकैकदिश्यात्मरक्षकैः सुरैः ॥ ३९४ ।। प्राग्वत्त्रायस्त्रिंशलोकपालसैन्यतदीश्वरैः । देवैरन्यैरप्युपास्यः, सहस्रारनिवासिभिः ॥ ३९५ ॥ सातिरेकान् षोडशेष, जम्बूद्वीपान् विकुर्वितैः । रूपैर्ने क्षमस्तियंगसंख्यान् द्वीपवारिधीन् ॥ ३९६ ॥ स विमानसहस्राणां, षण्णामैश्वर्यमन्वहम् । भुङ्क्ते भाग्यौजसां भूमिरष्टादशाब्धिजीवितः ।। ३९७ ॥
સપ્તમ સ્ત્ર છે अस्य यानविमानं च, विदितं विमलाभिधम् । देवश्च विमलाभिख्यो, नियुक्तस्तद्विकुर्वणे ॥ ३९८ ॥ ऊर्च चाथ सहस्रारादसंख्ययोजनोत्तरौ । आनतप्राणतो स्वर्गों, दक्षिणोत्तरयोः स्थितौ ॥ ३९९ ॥
અને બાહ્ય પર્ષદાના બે હજાર ( ૨,૦૦૦) દેવતાઓ સેવા કરે છે કે જેમનુ આયુષ્ય સાડા સત્તર સાગરોપમ અને પાંચ પલ્યોપમનું છે. ૩૯૩.
આ ઈન્દ્ર મહારાજાની સેવામાં ત્રીસ હજાર (૩૦,૦૦૦) સામાનિક દેવતાઓ છે અને એકેક દિશામાં ત્રીસ-ત્રીસ હજાર આત્મરક્ષક દેવતાઓ છે. ૩૯૪.
પૂર્વના ઈન્દ્રોની જેમ આ ઈન્દ્ર પણ ત્રાયશ્ચિશ, લોકપાલ, સૈન્ય, સૈન્યાધિપતિ તથા સહસ્ત્રાર નિવાસી અન્ય દેવથી સેવાય છે. ૩૯૫.
આ ઈન્દ્ર પિતાના વિમુર્વેલા રૂપોથી સેળ (૧૬) જમ્બુદ્વીપથી કંઈક અધિક તથા તીર્જી અસંખ્ય દ્વીપ-સમુદ્રોને પૂરવામાં સમર્થ છે. ૩૯૬.
અઢાર સાગરોપમના આયુષ્યવાળા અને અતિ ભાગ્યવાન તથા તેજસ્વી એવા આ ઈદ્ર મહારાજા છ હજાર વિમાનોનું અશ્વયં ભગવે છે. ૩૯૭.
આ સહસ્ત્રારેન્દ્રને બહાર જવાનું વિમાન “વિમલ” નામનું છે, અને તેની વિદુર્વણા કરવા માટે વિમલ નામને દેવ અધિકૃત છે. ૩૯૮. આનત –પ્રાણુત દેવલોકનું વર્ણન:
સહસ્ત્રાર દેવલોકની ઉપર અસંખ્ય યોજના ગયા બાદ દક્ષિણ-ઉત્તર દિશામાં આનત અને પ્રાણુત નામના બે દેવલોક રહેલા છે. ૩૯૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org