Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust

View full book text
Previous | Next

Page 545
________________ ४८४ ક્ષેત્રલેક–સર્ગ ૨૭ थासूत्रवृत्त्यनुसारेण तु विजयादिविमानेषु द्विर्गतोऽपि संसारे कतिचिद्भवान् भ्रमति नरकतिर्यग्गतियोग्यमपि कर्म बनातीति दृश्यते, तदत्र तत्त्वं केवलिगम्यं । सर्वार्थदेवाः संख्येया, असंख्येयाश्चतुर्पु ते । एतेष्वेकक्षणोत्पत्तिच्युतिसंख्याऽच्युतादिवत् ॥ ६४५ ॥ पल्योपमस्यासंख्येयो, भागः परममन्तरम् । सुरोत्पत्तिच्यवनयोविजयादिचतुष्टये ॥ ६४६ ॥ पल्योपमस्यसंख्येयो, भागः परममन्तरम् । सर्वार्थसिद्धे सर्वत्र, जघन्यं समयोऽन्तरम् ॥ ६४७ ॥ जवनालकापराख्यं, कन्याचोलकमुच्छ्रितम् ।। आकारेणानुकुरुते, एतेषामवधिर्यतः ॥ ६४८ ॥ किंचिदूनां लोकनाडी, पश्यन्त्यवधिचक्षुषा । ऊनत्वं तु स्वविमानध्वजार्द्धवमदर्शनात् ॥ ६४९ ॥ उक्तं च तत्त्वार्थवृत्तौ-" अनुत्तरविमानपश्चकवासिनस्तु समस्तां लोकनाडी पश्यन्ति लोकमध्यवर्तिनी, न पुनर्लोक" मिति । બાંધે છે. આ પ્રમાણે પંચમ કર્મગ્રન્થમાં દેખાય છે-જણાય છે. માટે અહિં તત્વ તે કેવલિગમ્ય છે. | સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવે સંખ્યાતા છે અને બાકીના ચાર અનુત્તર વિમાનોમાં દેવો અસંખ્યાતા છે. આ વિમાન દેવાની ઉત્પત્તિ અને ચ્યવનની સંખ્યા અય્યતની જેમ સમજી લેવી. ૬૪૫. વિજયાદિ ચાર વિમાનમાં દેવતાઓના વન અને ઉત્પત્તિનું ઉત્કૃષ્ટ વિરહ કાળ પોપમને અસંખ્યાત ભાગ છે. ૬૪૬. | સર્વાર્થસિદ્ધમાં પણ ઉત્કૃષ્ટ અંતર પલ્યોપમનો અસંખ્યાત ભાગ છે અને જઘન્ય અંતર સર્વત્ર એક સમયનું છે. ૬૪૭. આ દેવોનું અવધિજ્ઞાન જેમનું બીજું નામ જવનાશક છે. અને તેને આકાર કન્યાના ચણીયા જેવો છે. ૬૪૮. આ દે અવધિજ્ઞાનથી કંઈક ખૂન લોકનાડીને જોઈ શકે છે. પિતાના વિમાનની ધજાથી ઉપર નહીં જોઈ શકતા હોવાથી તેટલું ન્યૂન કહ્યું છે. ૬૪૯ શ્રી તરવાર્થની વૃત્તિમાં કહ્યું છે કેઃ “અનુત્તરવાસી દેવતાઓ લેક મધ્યવર્તિની સમસ્ત લોકનાડીને જુએ છે, લોકને નહિં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616