Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૪૮૮
ક્ષેત્રલેક-સગ ૨૭
देशादमुष्मात्परतोऽस्त्यलोकः, स्वकुक्षिकोणाकलितत्रिलोकः । मुक्तकमुक्ताकणकुम्भगर्भोपमः समन्तादपि रिक्त एव ॥ ६६८ ॥ (उपजातिः) धर्माधर्मोद्भिन्नजीवान्यगत्यागत्यायैस्तैस्तैः स्वभावैविमुक्ते। स्याञ्चेदस्मिन् ज्ञानचातुर्यमेकं, तद्धत्तेऽसौ शुद्धसिद्धात्मसाम्यम् ॥६६९॥
(શનિ ) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिपद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे, संपूर्णः खलु सप्तविंशतितमः सर्गो निसर्गोज्ज्वलः ॥ ६७० ॥
॥ इति महोपाध्यायश्रीविनयविजयगणिविरचिते श्रीलोकप्रकाशे સર્વશતિતમ સઃ સમાતઃ | ૐ. ૭૨૨ . तत्समाप्तौ च समाप्तोऽयं क्षेत्रलोकः ।। ग्रं. ७२१५॥
આ પ્રદેશથી આગળ અલોક છે કે જેણે પોતાના મધ્યભાગના એક ખૂણામાં ત્રણ લોકને સમાવી દીધા છે અને વિશાળ કુંભની અંદર એક મતીને દાણે મૂકવામાં આવે અને બાકી ચારે બાજુ ખાલી રહે તે આ અલોક દેખાય છે. ૬૬૮.
ધર્મ અને અધર્મ (ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય) થી ઉપજતા જીવ તથા અન્ય (પુદગલ)ના ગતિ–આગતિ વગેરે તે-તે સ્વભાવથી રહિત એવા આ અલોકમાં જે એક જ્ઞાનચાતુર્ય જ હોય [ અનંત જ્ઞાનશક્તિ જે હોય] તે આ અલેક શુદ્ધ એવા સિદ્ધ ભગવંતના આત્મા સાથે સમાનતા ધારણ કરી શકે. ૬૬૯.
વિશ્વને આશ્ચર્ય આપનારી કીર્તિ છે જેઓની, એવા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી મહારાજાના શિષ્ય તેમજ તેજપાલ અને રાજશ્રીના પુત્ર વિનયવિજયજી મહારાજે નિશ્ચિત એવા જગતના તત્વ માટે પ્રદીપ સમાન જે કાવ્ય બનાવ્યું છે. [લોકપ્રકાશ નામક મહાગ્રંથ ર ] તેમાં કુદરતી ઉજજવલ એ સત્તાવીસમે સગ પૂર્ણ થયો. ૧૭૦.
ક્ષેત્રલોક ઉત્તરાદ્ધ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org