Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
અચ્યતેન્દ્ર
પૂર્વભવ-સીતા
૪૬૩
जहपुः स्वजनाः सर्वे, पौरा जयजयारवैः । तुष्टुवुस्तां सती दिव्यो, नव्योऽजनि महोत्सवः ॥ ५१२ ॥ इत्युन्मृष्टकलङ्कां तां, कान्तां नीत्वाऽऽत्मना सह । जगाम सपरीवारो, रामः केवलिनोऽन्तिके ॥ ५१३ ॥ पप्रच्छ देशनान्ते च, रामः पूर्वभवानिजान् । तांश्वाचख्यौ यथाभूतान् , केवली जयभूषणः ॥ ५१४ ॥ सीताऽपि प्राप्तवैराग्या, संसारासारतेक्षिणी । दीक्षां पार्श्वे मुनेरस्य, जग्राहोत्साहतो रयात् ॥ ५१५ ॥ पष्टि वर्षाणि चारित्रमाराध्य विमलाशयात् । त्रयस्त्रिंशदहोरात्री. विहितानशना ततः ॥ ५१६ ॥ मृत्वा समाधिना स्वर्गेऽच्युते लेभेऽच्युतेन्द्रताम् । सोऽथ प्राग्वजिनाद्यों, कृत्वा सदसि तिष्ठती ॥ ५१७ ॥ शतेन पञ्चविंशेन, सेव्योऽभ्यन्तरपर्षदि ।
एकविंशत्यधिसप्तपल्यस्थितिकनाकिनाम् ॥ ५१८ ।। ત્યારે સીતાજીના શીલના માહાસ્યથી અગ્નિને પાણી બનેલો જોઈને દેવતાઓ નાચવા લાગ્યા અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. ૫૧૧.
બધા સ્વજનો ખુશ થયા, નગરના લોકો જયજયારવથી સતીની સ્તુતિ કરવા લાગ્યા. આ રીતે દિવ્ય એ નો મહોત્સવ થયો. ૫૧૨.
આ પ્રમાણે કલંક જેનું ધોવાઈ ગયું છે, એવી પોતાની પત્નીને સાથે લઈને પરિવાર સહિત રામચન્દ્રજી કેવળજ્ઞાની મહાત્મા પાસે ગયા. ૫૧૩.
દેશના પૂર્ણ થયા બાદ શ્રી રામચન્દ્રજીએ પોતાના પૂર્વ ભવો પૂછયા અને શ્રી જયભૂષણ કેવલીએ જે પ્રમાણે પૂર્વભવ હતા તે પ્રમાણે કહ્યા. પ૧૪.
સંસારની અસારતાને જોતી એવી સીતાએ પણ વૈરાગ્ય પ્રાપ્ત કરીને આ મુનિ પાસે તરત જ ઉત્સાહપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પ૧૫.
૬૦ વર્ષ સુધી નિર્મળ આશયપૂર્વક ચારિત્રની આરાધના કરીને તેત્રીસ દિવસનું અનસન કરીને, સમાધિપૂર્વક મરીને, તે સીતાસાદવજી અશ્રુત સ્વર્ગમાં અવ્યુતેન્દ્ર પણાને પામ્યા છે અને તે અય્યતેન્દ્ર પૂર્વવત્ અરિહતેની પૂજા કરીને સભામાં બેસે છે. ૫૧૨–૫૧૭.
આ ઈન્દ્ર મહારાજાને એકવીશ સાગરોપમ + સાત પલ્યોપમના આયુષ્યવાળા, અભ્યન્તર પર્ષદાન સવાસો (૧૨૫) દેવતાઓ, એકવીશ સાગરોપમ + છ પલ્યોપમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org