Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust

View full book text
Previous | Next

Page 534
________________ ४७३ નવ ગ્રેવેયકનું વર્ણન द्वौ करावष्टभिर्भागैर्युक्तावेकादशोद्भवः । देहो ज्येष्ठायुषां हीनस्थितीनां तु करास्त्रयः ॥ ५७७ ॥ ग्रैवेयके द्वितीये तु चतुर्विंशतिरब्धयः । ज्येष्ठा स्थितिः कनिष्ठा तु, त्रयोविंशतिरब्धयः ॥ ५७८ ॥ द्वौ करौ सप्तभिर्भागयुक्तावेकादशोत्थितैः । वपुज्येष्ठायुषां इस्वायुषामष्टलवाधिकौ ॥ ५७९ ॥ ग्रेवेयके तृतीये च, वार्द्धयः पञ्चविंशतिः । गुर्वी स्थितिजघन्या तु, चतुर्विशतिरेव ते ॥ ५८० ॥ ज्येष्ठस्थितीनामत्राङ्गं, द्वौ करौ षइलवाधिकौ । तत्कनिष्ठस्थितीनां तु, सप्तांशाढथं करद्वयम् ॥ ५८१ ॥ ग्रेवेयके तुरीये च, षड्विंशतिः पयोधयः । आयुज्येष्ठं कनिष्ठं तु, पञ्चविंशतिरब्धयः ॥ ५८२ ॥ ज्येष्ठस्थितीनां द्वौ हस्तौ, देहः पञ्चलवाधिको । षड्भागाभ्यधिको तौ च, तनुर्जधन्यजीविनाम् ॥ ५८३ ॥ ग्रेवेयके पञ्चमेऽथ, वार्द्धयः सप्तविंशतिः । स्थितिज्येष्ठा कनिष्ठा तु, षड्विंशतिपयोधयः ॥ ५८४ ॥ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવનું દેહમાન ૨ હાથનું છે અને જઘન્ય સ્થિતિવાળાનું मान 3 डाथ छे. ५७७. બીજા પ્રિયકના દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમ છે અને જઘન્ય આયુષ્ય ૨૩ સાગરેપમ છે. અહિં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨ જ હાથ છે. અને જઘન્ય આયુષ્યવાળા દેવનું દેહમાન ૨૧, હાથ છે. પ૭૮-૫૭૯. ત્રીજા શ્રેયકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૫ સાગરોપમ અને જઘન્ય સ્થિતિ ૨૪ સાગરોપમ છે. અહિંના ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવનું દેહમાન ૨ હાથ છે અને જઘન્ય स्थितिवाणा हेवानु. २३१ ाय छे. ५८०-५८१. ચોથા વૈવેયકના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૬ સાગરોપમ અને જઘન્યસ્થિતિ ૨૫ સાગરોપમ છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવનું દેહમાન ૨૧ હાથ છે અને જઘન્ય સ્થિતિવાળા દેવેનું દેહમાન ૨ ૧ હાથ છે. ૫૮૨–૫૮૩. * પાંચમા વેયકના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૭ સાગરોપમ છે અને જઘન્ય ૨૬ क्षे-६.९० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616