________________
४७३
નવ ગ્રેવેયકનું વર્ણન
द्वौ करावष्टभिर्भागैर्युक्तावेकादशोद्भवः । देहो ज्येष्ठायुषां हीनस्थितीनां तु करास्त्रयः ॥ ५७७ ॥ ग्रैवेयके द्वितीये तु चतुर्विंशतिरब्धयः । ज्येष्ठा स्थितिः कनिष्ठा तु, त्रयोविंशतिरब्धयः ॥ ५७८ ॥ द्वौ करौ सप्तभिर्भागयुक्तावेकादशोत्थितैः । वपुज्येष्ठायुषां इस्वायुषामष्टलवाधिकौ ॥ ५७९ ॥ ग्रेवेयके तृतीये च, वार्द्धयः पञ्चविंशतिः । गुर्वी स्थितिजघन्या तु, चतुर्विशतिरेव ते ॥ ५८० ॥ ज्येष्ठस्थितीनामत्राङ्गं, द्वौ करौ षइलवाधिकौ । तत्कनिष्ठस्थितीनां तु, सप्तांशाढथं करद्वयम् ॥ ५८१ ॥ ग्रेवेयके तुरीये च, षड्विंशतिः पयोधयः । आयुज्येष्ठं कनिष्ठं तु, पञ्चविंशतिरब्धयः ॥ ५८२ ॥ ज्येष्ठस्थितीनां द्वौ हस्तौ, देहः पञ्चलवाधिको । षड्भागाभ्यधिको तौ च, तनुर्जधन्यजीविनाम् ॥ ५८३ ॥ ग्रेवेयके पञ्चमेऽथ, वार्द्धयः सप्तविंशतिः ।
स्थितिज्येष्ठा कनिष्ठा तु, षड्विंशतिपयोधयः ॥ ५८४ ॥ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવનું દેહમાન ૨ હાથનું છે અને જઘન્ય સ્થિતિવાળાનું मान 3 डाथ छे. ५७७.
બીજા પ્રિયકના દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમ છે અને જઘન્ય આયુષ્ય ૨૩ સાગરેપમ છે. અહિં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨ જ હાથ છે. અને જઘન્ય આયુષ્યવાળા દેવનું દેહમાન ૨૧, હાથ છે. પ૭૮-૫૭૯.
ત્રીજા શ્રેયકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૫ સાગરોપમ અને જઘન્ય સ્થિતિ ૨૪ સાગરોપમ છે. અહિંના ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવનું દેહમાન ૨ હાથ છે અને જઘન્ય स्थितिवाणा हेवानु. २३१ ाय छे. ५८०-५८१.
ચોથા વૈવેયકના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૬ સાગરોપમ અને જઘન્યસ્થિતિ ૨૫ સાગરોપમ છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવનું દેહમાન ૨૧ હાથ છે અને જઘન્ય સ્થિતિવાળા દેવેનું દેહમાન ૨ ૧ હાથ છે. ૫૮૨–૫૮૩. * પાંચમા વેયકના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૭ સાગરોપમ છે અને જઘન્ય ૨૬ क्षे-६.९०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org