SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ ક્ષેત્રલોક-સગ ૨૭ चतुर्लवाधिको हस्तौ, द्वावत्राङ्गं परायुषाम् । तो जघन्यायुषां पञ्चभागयुक्तौ प्रकीर्तितौ ॥ ५८५ ॥ अष्टाविंशतिरुत्कृष्टा, षष्ठे ग्रैवेयकेऽब्धयः । स्थितिरत्र जघन्या तु, सप्तविंशतिरब्धयः ॥ ५८६ ॥ ज्येष्ठस्थितीनामत्राङ्ग, द्वौ करौ त्रिलवाधिको । तौ कनिष्ठस्थितीनां तु, भागैश्चतुर्भिरन्वितौ ॥ ५८७ ॥ ग्रैवेयके सप्तमे स्यु-रेकोनत्रिंशदर्णवाः । स्थितिगरिष्ठा लध्वी तु, साष्टाविंशतिरब्धयः ॥ ५८८ ॥ द्वौ द्विभागाधिको हस्ती, वपुर्येष्ठायुषामिह । लघ्वायुषां तु तावेव, त्रिभागाभ्यधिको तनुः ॥ ५८९ ॥ त्रिंशदम्भोधयो ज्येष्ठा, अवेयकेऽष्टमे स्थितिः। एकोनत्रिंशदेते च, स्थितिरत्र लघीयसी ॥ ५९०॥ द्वौ करावेकभागाढ्यौ, देहो ज्येष्ठायुषामिह । तावेव द्वौ सद्विभागो, स्याजधन्यायुषां तनुः ॥ ५९१ ॥ ग्रैवेयकेऽथ नवम, एकत्रिंशत्पयोधयः । स्थितिगुर्वी लघिष्ठा तु, त्रिंशदम्भोधिसंमिता ॥ ५९२ ॥ સાગરોપમ છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવનું દેહમાન ૨ હાથ છે. તથા જઘન્ય આયુષ્યવાળા દેવોનું દેહમાન રથ હાથ છે. ૫૮૪–૫૮૫. છઠ્ઠા રૈવેયકના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૮ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૭ સાગરોપમ છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨ હાથ છે તથા જઘન્ય સ્થિતિવાળા દેવનું દેહમાન ૨ હાથ છે. ૫૮૬-૫૮૭. સાતમા દૈવેયકના દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૯ સાગરેપમ છે. અને જઘન્ય આયુષ્ય ૨૮ સાગરોપમ છે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨ હાથ છે. જઘન્ય આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨૧૧ હાથ છે. ૫૮૮-૫૮૯. અાઠમા રૈવેયકના દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમ છે. અને જઘન્ય આયુષ્ય ૨૯ સાગરોપમ છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨ હાથ છે. જઘન્ય આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨૧ હાથ છે. પ૯૦-૫૯૧. નવમા યકના દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૧ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy