SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ નવ ગ્રેવેયકનું વર્ણન ૪૭૫ हस्तौ द्वावेव संपूर्णी, वपुरुत्कृष्टजीविनाम । द्वौ करावेकभागाढ्यौ, तनुजघन्यजीविनाम् ॥ ५९३ ॥ स्वस्वस्थित्यम्भोनिधीनां संख्ययाऽद्वसहस्रकः । आहारकाक्षिणः पक्षस्तावद्भिरुच्छ्वसन्ति च ॥ ५९४ ॥ आद्यसंहननाः साधुक्रियानुष्ठानशालिनः । आयान्त्येषु नरा एव, यान्ति च्युत्वाऽपि नृष्वमी ॥ ५९५ ॥ मिथ्यात्विनो येऽप्यभव्या, उत्पद्यन्तेऽत्र देहिनः । जैनसाधुक्रियां तेऽपि, समाराध्यैव नान्यथा ॥ ५९६ ॥ समये च्यवनोत्पत्तिसंख्या चात्र यथाऽच्युते । च्यवनोत्पत्तिविरहः, परमस्तु भवेदिह ॥ ५९७ ॥ संख्येया वत्सरशता, आद्यग्रेवेयकत्रिके। अग्विषेसहस्रात्ते, मध्यमीयत्रिके पुनः ॥ ५९८ ॥ लक्षादग्वित्सराणां, स्युः संख्येयाः सहस्रकाः । कोटेरग्विर्षलक्षाः, संख्येयाश्चरमत्रिके ॥ ५९९ ॥ ૩૦ સાગરોપમનું છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવનું દેહમાન ૨ હાથ છે અને જઘન્ય આયુષ્યવાળા દેવેનું દેહમાન ૨૧ હાથ છે. ૫૯૨-૫૯૩. અહીંના દેવને પિત–પોતાના આયુષ્યના સાગરોપમની સંખ્યા પ્રમાણ હજાર વર્ષે આહારની ઈરછા થાય તથા તેટલા જ પખવાડીયે શ્વાસોશ્વાસ લે છે. ૫૯૪. આ પ્રિવેયકમાં પ્રથમ સંઘયણવાળા અને ચારિત્રધારી મનુષ્યો જ આવે છે અને વીને મનુષ્ય ગતિમાં જ જાય છે. પ૯૫. મિથ્યાત્વી અને અભવ્ય છે પણ જે અહીં ઉત્પન્ન થાય છે તે જૈન સાધુની ક્રિયાને આરાધીને જ ઉત્પન્ન થાય છે. તે સિવાય નહિં. પ૯૬ એક સમયમાં સ્થવન અને ઉત્પત્તિની સંખ્યા અહીં અમ્રુત દેવલોક પ્રમાણે છે. ચ્યવન અને ઉત્પત્તિનો ઉત્કૃષ્ટ વિરહ આદ્ય ગ્રેવેયકત્રિકમાં સંખ્યાત સો વર્ષો છે, પણ હજાર વર્ષ પહેલા (હજાર વર્ષની અંદર ), મધ્યમત્રિકમાં સંખ્યાત હજાર વર્ષો પણ લાખ વર્ષ પહેલા (લાખ વર્ષની અંદર ) ચરમત્રિકમાં સંખ્યાત લાખ વર્ષ અને કોડ વર્ષ પહેલા (ક્રોડ વર્ષની અંદર) છે. ૧૯૭–૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy