SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ आद्यषडवेयकस्थाः, पश्यन्त्यवधिचक्षुषा ।। પણથાત મોડમિધાનાચાર, gવ્યા વધતસ્ત્રાવધિ !! ૬૦૦ . अधस्तनापेक्षया च, पश्यन्त्यूर्योर्ध्वगाः सुराः । विशिष्टबहुपर्यायोपेतामेतां यथोत्तरम् ॥ ६०१ ॥ तृतीयत्रिकगाः पश्यन्त्यधो माघवतिक्षितेः । अवधिज्ञानमेतेषां, पुष्पचङ्गेरिकाकृति ।। ६०२ ॥ अथो नवमवेयकाद्दरमतिकमे । स्यायोजनैरसंख्येयैः, प्रतरोऽनुत्तराभिधः ॥ ६०३ ॥ नास्त्यस्मादुत्तरः कोऽपि, प्रधानमथवाऽधिकः । ततोऽयमद्वितीयत्वाद्विख्यातोऽनुत्तराख्यया ॥ ६०४ ॥ सिद्धिसिंहासनस्यैष, विभर्ति पादपीठताम् । चतुर्विमानमध्यस्थरुचिरेकविमानकः ॥ ६०५ ॥ सर्वोत्कृष्टास्तत्र पञ्च, विमानाः स्युरनुत्तराः । तेष्वेकमिन्द्रकं मध्ये, चत्वारश्च चतुर्दिशम् ॥ ६०६ ॥ શરૂઆતના છ ગ્રેવેયક સુધીના દે અવધિજ્ઞાન વડે છઠ્ઠી પૃથ્વીની નીચે સુધી જોઈ શકે છે. ૬૦૦. નીચેના રૈવેયકની અપેક્ષાએ ઉપરના રૈવેયકના દવે વિશિષ્ટ રીતે તથા ઘણું પર્યાયથી યુક્ત પૃથ્વીને જોઈ શકે છે. ૬૦૧. - ત્રીજા ત્રિકવાસી શૈવેયક દેવ અવધિજ્ઞાનવડે નીચે માઘવતી પૃથ્વી સુધી જઈ શકે છે. આ દેવોના અવધિજ્ઞાનની આકૃતિ પુષ્પગંગેરીકા જેવી હોય છે. ૬૦૨. અનુત્તર વિમાનેનું વર્ણન: નવમા ગ્રેવેયકથી અસંખ્ય યોજન ઊંચે અનુત્તર નામનો પ્રતર છે. ૬૦૩. આ પ્રતર પછી બીજો કોઈ પ્રતર ઉપર નથી તેથી અથવા તેના કરતાં અધિક કેઈ નથી તેથી અદ્વિતીય એવા આ પ્રતર, અનુત્તર નામથી ઓળખાય છે. ૬૦૪. આ અનુત્તર નામને પ્રતર સિદ્ધિ (મેલ) રૂપી સિંહાસન માટે પાદપીઠ રૂપે શોભે છે. ચાર વિમાનની મધ્યમાં એક સુંદર વિમાન છે. ૬૦૫. ત્યાં સર્વોત્કૃષ્ટ એવા પાંચ અનુત્તર વિમાનો છે. તેમાં મધ્યમાં એક ઈન્દ્રક વિમાન છે અને ચારે તરફ એક-એક ચાર વિમાને છે. ૬૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy