SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ४७७ અનુત્તર સ્વર્ગનું વર્ણન प्राच्यां तत्रास्ति विजयं, विमानवरमुत्तमम् । दक्षिणस्यां वैजयन्तं, प्रतीच्यां च जयन्तकम् ॥ ६०७ ॥ उत्तरस्यां दिशि भवेद्विमानमपराजितम् । सर्वार्थसिद्धिकृन्मध्ये, सर्वार्थसिद्धिनामकम् ॥ ६०८ ॥ प्रथमप्रतरे प्रोक्ताः, पङ्कयो याश्चतुर्दिशम् । द्वापष्टिकास्ता एकैकहान्याऽत्रैकावशेषिकाः ॥ ६०९ ॥ मध्ये वृत्तं त्रिकोणानि, दिक्ष्वत्र प्रतरे ततः ।। पतित्रिकोणाश्चत्वारः, पञ्च ते सर्वसंख्यया ॥ ६१० ॥ सर्वेऽप्येवमूर्ध्वलोके, पङ्क्तिवृत्तविमानकाः । द्वयशीत्याऽभ्यधिकानि स्युः, शतानि पञ्चविंशतिः ।। ६११ ॥ शतानि साष्टाशीतीनि, षडविंशतिस्त्रिकोणकाः । षड्विंशतिः शताः पङ्क्तिचतुरस्राश्चतुर्युताः ॥ ६१२ ॥ चतुःसप्तत्यभ्यधिकः, शतैरष्टमिरन्विताः । सहस्राः सप्तोर्ध्वलोके, सर्व पङ्क्तिविमानकाः ॥ ६१३ ॥ लक्षाश्चतुरशीतिः स्युरेकोननवतिस्तथा । सहस्राण्येकोनपश्चाशं शतं च प्रकीर्णकाः ॥ ६१४ ॥ ઈન્દ્રક વિમાનની પૂર્વ દિશામાં શ્રેષ્ઠ વિજય નામનું, દક્ષિણ દિશામાં વૈજયન્ત નામનું, પશ્ચિમ દિશામાં જયન્ત નામનું અને ઉત્તર દિશામાં અપરાજિત નામનું વિમાન छे. अने मध्यमा सव' अथ ने सिद्ध ४२ना साथ सिद्ध नामनु विमान छे. ६०७-६०८. પ્રથમ પ્રતરમાં [પહેલા દેવલોકના પહેલા પ્રતરમાં ] જે ચારે દિશામાં બાસઠબાસઠ વિમાનની પંક્તિ કહેલી, તે એક-એક ઘટતા અહીં એક જ બાકી રહે છે. ૬૦૯. આ પ્રતરની મધ્યમાં ગેળ વિમાન છે અને ચારે દિશામાં ત્રિકેણ વિમાન છે. કુલ પંક્તિગત વિકેણ ચાર વિમાન છે અને આ પ્રતરની સર્વ સંખ્યા પાંચની છે. ૬૧૦. આખાય ઉદ્ઘલેકમાં, પંક્તિગત વિમાનમાં વૃત્ત વિમાનોની કુલ સંખ્યા પચીસો ખ્યાશી (૨૫૮૨) છે, ત્રિકોણ વિમાનની કુલ સંખ્યા છવીશ અડ્રયાસી (२६८८) छ भने यारस विमानानी दस सध्या छवीशस! या२ (२६०४) छे. ६११-६१२. અને ઉર્વીલોકના પંક્તિગત સમસ્ત વિમાનની કુલ સંખ્યા સાત હજાર આઠ ચુમ્મતેર (૭,૮૭૪) છે અને પ્રકીર્ણક વિમાન ચેર્યાસી લાખ, નેવ્યાસી હજાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy