SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ सर्व विमानाश्चतुरशीतिलक्षा इहोपरि । सहस्राः सप्तनवतिस्त्रयोविंशतिसंयुताः ॥ ६१५ ॥ व्यासायामपरिक्षेपैर्जम्बूद्वीपेन संमितम् । विमानं सर्वार्थसिद्धमसंख्येयात्मकाः परे ॥ ६१६ ॥ ग्रैवेयकवदत्रापि, देवाः सर्वेऽहमिन्द्रकाः । सर्वे मिथः समैश्वर्यरूपकान्तिसुख श्रियः ॥ ६१७ ॥ વેવાશશે!, શય્યારાં પ્રથમક્ષ ! यथोत्पन्नास्तथोत्तानशया एव भवावधि ॥ ६१८ ॥ સર્વસંતરિકવેમ્ય, સfઈસુવાથડા लीलयैवामितं कालं, गमयन्ति निमेषवत् ॥ ६१९ ॥ तथाहुर्विशेषावश्यके" विजयाइसूबवाए जत्थोगाढो भवकखओ जाव । खेत्तेऽवचिट्ठइ तहिं दव्वेसु य देहसयणेसु ॥ ६२० ॥" एकत्रिंशद्वारिधयश्चतुषु विजयादिषु । स्थितिर्जघन्योत्कृष्टा तु, त्रयस्त्रिंशत्पयोधयः ॥ ६२१ ॥ એકસે ઓગણપચાસ (૮૪, ૮૯, ૧૪૯) છે. ઉદ્ગલોકના કુલ સર્વ વિમાન ચેર્યાસી લાખ, સત્તાણુ હજાર અને વીશ (૮૪, ૯૭, ૦૨૩) છે. ૬૧૩-૬૧૫, સર્વાર્થસિદ્ધ નામનું વિમાન લંબાઈ-પહોળાઈ અને પરિધિથી જમ્બુદ્વીપ સમાન છે, બાકીને અસંખ્યય એજનના છે. ૬૧૬. રૈવેયકની જેમ અહીંના પણ સર્વ દે અહમિન્દ્ર છે. ઐશ્વર્ય, રૂપ, કાંતિ, સુખ અને શેભાથી પરસ્પર સમાન છે. ૬૧૭, શય્યામાં જે આકાશ પ્રદેશમાં પ્રથમ ક્ષણે જે રીતે ઉત્પન્ન થાય છે, તે રીતે જ જંદગી સુધી ચત્તા સુતા રહે છે. ૬૧૮. સવ સંસારી જીવથી સર્વોત્કૃષ્ટ સુખી એવા આ દે અપરિણીત કાળને પણ લીલામાત્રમાં આંખના પલકારાની જેમ પસાર કરે છે. ૬૧૯ શ્રી વિશેષાવશ્યકમાં કહ્યું છે કેઃ “વિજયાદિ વિમાનની ઉપપાત શય્યામાં દેવ, જે આકાશપ્રદેશને અવગાહીને ઉત્પન્ન થાય છે, ત્યાં તે ક્ષેત્રમાં, તે જ દ્રવ્યમાં, તે જ દેહના શયનમાં અંત સુધી રહે છે.” ૬૨૦. વિજયાદિ ચાર વિમાનોમાં જઘન્ય સ્થિતિ ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. ૬૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy