SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ અનુત્તર સ્વર્ગનું વર્ણન ૪૭૮ इति प्रज्ञापनाभिप्रायः, समवायाङ्गे तु-“ विजयवेजयंतजयंतअपराजियाणं भंते ! देवाणं केवइयं कालं ठिई प० ?, गो० ! जह० बत्तीसं साग० उक्को० तेत्तीसं साग०"। स्थितिः सर्वार्थसिद्धे तु, स्यादुत्कृष्टैव नाकिनाम् । त्रयस्त्रिंशदम्बुधयो, जघन्या त्वत्र नास्ति सा ॥ ६२२ ॥ प्रतिशय्यं विमानेऽस्मिन्नस्ति चन्द्रोदयो महान् । मुक्ताफलमय स्फूर्जत शरच्चंद्रातपोज्जवलः ॥ ६२३ ॥ तत्र मध्ये चतुःषष्टिमणप्रमाणमौक्तिकम् ।। દ્વારા મામાનાનિ, સ્વારિ વરિત છે દૂર૪ . अष्टौ तत्परितो मुक्ताः, स्युः षोडशमणैर्मिताः । છુઃ પોતાઃ પરિતો, મુજ નમિતા દર ! द्वात्रिंशदेताः परितस्ताश्चतुर्मणसंमिताः । ततः परं चतुःषष्टिर्मणद्वयमितास्ततः ॥ ६२६ ॥ अष्टाविंशं शतं मुक्ता, एकैकमणसंमिताः । यथोत्तरमथावेष्टय, स्थिताः पङ्क्तया मनोज्ञया ।। ६२७ ॥ આ અભિપ્રાય પ્રજ્ઞાપનાને છે. સમવાયાંગમાં તે નીચે મુજબ કહ્યું છે. પ્રશ્નઃ “હે ભદંત ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનોના દેવની સ્થિતિ કેટલી હોય છે? ઉત્તર : હે ગૌતમ! જઘન્યથી ૩૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની હોય છે.” | સર્વાર્થસિદ્ધ દેવની તે ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જ હોય છે પણ જઘન્ય સ્થિતિ હોતી નથી. ૬૨૨. આ વિમાનની દરેક શય્યામાં મતીથી યુક્ત દેદીપ્યમાન, શરદઋતુના ચંદ્રના આપ જે ઉજજવલ ચંદરવો છે. ૬૨૩. દરેક ચંદરવાના મધ્યમ ચેસઠમણું પ્રમાણ એક મોતી છે, તેની ચારે બાજુ બત્રીસ મણ પ્રમાણ ચાર મેતી છે, તેની આસપાસ સેળ મણના આઠ મોતી છે, તેની આસપાસ આઠ મણુના સેળ મેતી છે, તેની આસપાસ ચાર મણના બત્રીસ મોતી છે, તેની આસપાસ બે મણના ચોસઠ મોતી છે અને તેની આસપાસ એક મણના ૧૨૮ મોતી છે. આ બધા મોતી એક પછી એક સુંદર પંક્તિબદ્ધ રીતે ગોઠવાયેલા છે. ૬૨૪-૬૨૭. : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy