SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ક. ક્ષેત્રલેક-સર્ગ ૨૭ मौक्तिकानामथैतेषां, मरुत्तरङ्गरङ्गितैः । परस्परेणास्फलतां, जायते मधुरध्वनिः ॥ ६२८ ॥ सर्वातिशायिमाधुर्य, तं च श्रोत्रमनोरमम् । चक्रिदेवेन्द्रगन्धर्वादप्यनन्तगुणाधिकम् ॥ ६२९ ॥ ध्वनितं शण्वतां तेषां, देवानां लीनचेतसाम् ।। अप्यब्धयस्त्रयस्त्रिंशदतियान्ति निमेषवत् ॥ ६३० ॥ त्रिमिविशेषकं । विजयादिविमानेषु, चतुषु नाकिनां वपुः । एकत्रिंशदम्बुनिधिस्थितिकानां करद्वयम् ॥ ६३१ ॥ वपुर्वात्रिंशदम्भोधिस्थितीनां तु भवेदिह । एकेनैकादशांशेन, कर एकः समन्वितः ॥ ६३२ ॥ एकः करस्त्रयस्त्रिंशदम्भोधिजीविनां तनुः । देवाः सर्वार्थसिद्धे तु, सर्वेऽप्येककरोच्छ्रिताः ॥ ६३३ ॥ विजयादिविमानस्थाः, स्वस्थित्यम्बुधिसंख्यया । पक्षैः सहस्त्रैश्चाद्धानामुच्छ्वसन्त्याहरन्ति च ॥ ६३४ ॥ પવનના તરંગથી પરસ્પર અથડાતા એવા આ મોતીઓમાંથી મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે. તે મધુર ધ્વનિ ચકી, દેવેન્દ્ર અને ગન્ધર્વથી (ગધર્વના સંગીત કરતાં) પણ અનંતગુણ અધિક હોય છે. સર્વાતિશાયી માધુર્યથી યુક્ત હોય છે. અને કાનને અત્યંત મને રમ હોય છે. ૬૨૮-૬૨૯. આ મધુર ધ્વનિને સાંભળતા એવા લીન ચિત્તવાળા તે દેવને ૩૩ સાગરોપમ પણ આંખના પલકારાની જેમ પસાર થઈ જાય છે. ૬૩૦. વિજયાદિ વિમાનમાં રહેલા ૩૧ સાગરોપમના આયુષ્યવાળા દેવનું દેહમાન ૨ હાથ છે. જ્યારે ૩૨ સાગરોપમના આયુષ્યવાળા દેવનું દેહમાન ૧ હાથ છે. ૬૩૧-૬૩૨. - ૩૩ સાગરોપમ આયુષ્યવાળા દેવનું દેહમાન ૧ હાથ છે. અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં સર્વ દેવોનું દેહમાન ૧ હાથ છે. ૬૩૩. વિજયાદિ વિમાનમાં રહેલા દેવતાઓ પોત-પોતાના આયુષ્યના સાગરોપમની સંખ્યા મુજબ પખવાડીયે શ્વાસોશ્વાસ લે છે અને એટલા હજાર વર્ષે આહાર લે છે. ૬૩૪. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો તેત્રીસ હજાર વર્ષે આહાર કરે છે. અને સાડાસોળ મહિને ઉચ્છવાસ લે છે. ૬૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy