SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ સર્વાર્થસિદ્ધદેવનું વર્ણન सर्वार्थ तु त्रयस्त्रिंशन्मितैवर्षसहस्रकैः । प्सान्ति सार्द्धषोडशभिर्मासैरेवोच्छ्वसन्ति च ॥ ६३५ ॥ पशुक्रियाभिलाषस्तु, नैतेषां तत्त्वदर्शिनाम् । प्राग्भवाभ्यस्तनवमरसार्टीकृतचेतसाम् ॥ ६३६ ॥ अतिप्रतनुकर्माणो, महाभागाः सुरा अमी । इहोत्पन्नाः षष्ठभक्तक्षेप्यकर्मावशेषतः ॥ ६३७ ॥ यदाहुः पञ्चमाङ्गे-" अणुत्तरोववाइया णं देवा णं भंते ! केवइएणं कम्मावसेसेणं अणुत्तरोववाइयत्तेणं उववण्णा ?, गो० ! जावतियन्नं छट्ठभत्तिए समणे निग्गंथे कम्म निज्जरेइ एवतिएणं कम्मावसेसेणं अणुत्तरोववाइयत्ताए उववण्णा" इति । शाल्यादिकवलिकानां सप्तानां छेदने भवति यावान् । कालस्तावति मनुजायुष्केऽपर्याप्तवति मृत्वा ॥ ६३८ ॥ मोक्षार्हाध्यवसाया अपि ये कर्मावशेषतो जाताः । અવસરમવાતે વનિત સસિદ્ધસ્થા દરૂ (ગા) પૂર્વભવ અભ્યસ્ત એવા શાંતરસથી જેમનું ચિત્ત આ બનેલું છે તેવા આ તત્ત્વદર્શી દેવોને પશુક્રિયાનો અભિલાષ હોતું નથી. ૬૩૬. છઠતપથી ખપી શકે એટલા માત્ર કર્મ બાકી રહેવાથી અતિપાતળા કર્મવાળા મહાભાગ્યશાળી દેવો અહીં ઉત્પન્ન થાય છે. ૬૩૭. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કેઃ “હે ભદંત! અનુત્તરવાસી દેવો કેટલા કર્મ બાકી રહેવાથી અનુત્તર તરીકે ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ! છઠના પચ્ચકખાણથી સાધુ ભગવંત જેટલા કર્મ નિર્જરે તેટલા કમ બાકી રહેવાથી અનુત્તર તરીકે ઉત્પન્ન થયેલા છે.” શ્રી ભગવતીસૂત્રના ૧૪ મા શતકના સાતમા ઉદ્દેશામાં કહ્યું છે કેઃ શાલિ વગેરેની સાત કવલિકાને છેદતાં જેટલો સમય લાગે તેટલા સમય પ્રમાણ મનુષ્યાયુષ્ય ઘટવાથી [ ઓછું હોવાથી ] મરીને મોક્ષને યોગ્ય (તત્કાળ મોક્ષ પ્રાપ્ત કરાવે તેવા) અધ્યવસાયવાળા હોવા છતાં પણ કર્મ અવશેષ બાકી રહેવાથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા તે લવસત્તમ દે જય પામે છે. ૬૩૮-૬૩૯. ક્ષે-ઉ. ૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy