SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ इति भगवतीशतक १४ उ० ७। आद्यसंहननाश्चैषु, स्वाराद्धोज्ज्वलसंयमाः । भव्याः स्वल्पभवा एवायान्ति यान्ति च नृष्वमी ॥ ६४० ॥ कर्मभूमिसमुत्पन्ना, मानुष्योऽपि शुभाशयाः । सम्यग्दृशः शुक्ललेश्या, जायन्तेऽनुत्तरेष्विह ॥ ६४१ ॥ तथाहुः-'केरिसिया णं भंते ! मणुस्सी उक्कोसकालठिइयं आउयकम्मं बंधति, ?, गो० कम्मभूमीया वा' इत्यादि प्रज्ञा० त्रयोविंशतितमे पदे । मानुषी सप्तमनरकयोग्यमायुन बध्नाति, अनुत्तरसुरायुस्तु बनातीत्येतद्वत्तौ । जीवाः सर्वार्थसिद्धे तूद्भवन्त्येकभवोद्भवाः । च्युत्वा ते भाविनि भवे. सिद्धयन्ति नियमादितः ॥ ६४२ ॥ उक्तं च-"सव्वट्ठाओ नियमा एगंमि भवंमि सिज्झए जीवो। विजयाइविमाणेहि य संखिज्जभवा उ बोद्धव्वा ॥ ६४३ ॥" चतुर्विशति भवान्नातिक्रामन्तीति तु वृद्धवादः, આદ્ય સંહનનવાળા, સ્વયં ઉજજવલ સંયમની આરાધના આરાધેલા, અ૫ભવી ભવ્ય જ અહીં ઉત્પન્ન થાય છે અને આ દેવે ચ્યવને મનુષ્યમાં જ જાય છે. ૬૪૦. કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી, શુભાશયવાળી, સમ્યફ દષ્ટિ, શુકલ લેશ્યાવાળી સ્ત્રીઓ પણુ (સાદી) અનુત્તરમાં ઉત્પન્ન થાય છે. ૬૪૧. “હે ભદંત! કેવા પ્રકારની સ્ત્રીઓ ઉત્કૃષ્ટ કાલસ્થિતિવાળું આયુષ્ય કર્મ બાંધે? હે ગૌતમ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી..” ઇત્યાદિ... આ વાત પ્રજ્ઞાપના સુત્રના ૨૩માં પદમાં કહી છે. અને તેની જ ટીકામાં કહ્યું છે કે મનુષ્ય સ્ત્રીઓ સાતમી નરકને ચેપગ્ય આયુષ્ય બાંધતી નથી. પરંતુ અનુત્તરદેવનું આયુષ્ય બાંધે છે. [ વિજયાદિ વિમાન માટે આ નિયમ નથી જ્યારે ] સર્વાર્થસિદ્ધમાં તો એક ભવમાં સિદ્ધ થનારા જીવો જ ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચવીને બીજા ભવમાં એક્કસ સિદ્ધ થાય છે. ૬૪૨. કહ્યું છે કેઃ “સર્વાર્થસિદ્ધમાંથી જીવ નિયમાં એક જ ભવમાં સિદ્ધ થાય છે જ્યારે વિજ્યાદિ વિમાનમાંથી સંખ્યાતા ભ પણ થાય છે.” ૬૪૩. [ વિજયાદિ વિમાનવાસી દે પણ] ૨૪ ભોથી વધારે ભવ ન કરે. આ પ્રમાણે વૃદ્ધવાદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy