SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વાર્થ સિદ્ધ દેવાનું વ ત તથા—ચતુર્વ્યપુ વિમાનેપુ, દ્વિરુપન્ના દિનન્તવઃ | અનન્તમવેડવશ્ય, પ્રયાન્તિ પરમં પમ્ ॥ ૬૪૪ ॥ तथोक्तं जीवाभिगमवृत्तौ- -" विजयादिचतुर्षु वारद्वयं सर्वार्थसिद्धमहाविमान एकवारं गमनसंभवः, तत ऊर्द्ध मनुष्यभवासादनेन मुक्तिप्राप्ते" रिति । योगशास्त्रवृत्तौ तु विजयादिषु चतुर्ष्वनुत्तर विमानेषु ' द्विचरमा ' इत्युक्तमिति ज्ञेयं तच्चार्थभाष्येऽपि विजयादिष्वनुत्तरेषु विमानेषु देवा द्विचरमा भवन्ति, द्विचरमा इति ततश्च्युताः परं द्विर्जनित्वा सिद्धयन्तीति, एतट्टीकापि - द्विचरमत्वं स्पष्टयति- ततो विजयादिभ्यश्च्युताः परमुत्कर्षेण द्विर्जनित्वा मनुष्येषु सिद्धिमधिगच्छन्ति विजयादिविमानाच्च्युतो मनुष्यः पुनरपि विजयादिषु देवस्ततश्च्युतो मनुष्यः स सिद्धयतीति । पञ्चमकर्मग्रन्थे—' तिरिनरयतिजोआणं नरभवजुअस्स चउपल्लतेस || ' एतद्द्वा ૪૮૩ પરંતુ વિષયાદિ ચાર વિમાનમાં બે વાર ઉત્પન્ન થયેલ જીવા અનંતરભવમાં અવશ્ય સિદ્ધ થાય છે. ૬૪૪. શ્રી જીવાભિગમસૂત્રની વૃત્તિમાં કહ્યુ છે કેઃ “ વિજયાદિ ચાર વિમાનામાં બે વાર તથા સર્વાસિદ્ધ વિમાનમાં એકવાર ગમન સ'ભવે છે. ત્યારબાદ મનુષ્યભવને પ્રાપ્ત કરી ( તેએ ) મુક્તિમાં જાય છે.” યેગશાસ્રની વૃત્તિમાં તા કહ્યું છે કેઃ “વિજયાદિ ચાર અનુત્તર વિમાનામાં ( ઉત્પન્ન થતાં દેવ!) ‘દ્વિચરમ ’ હોય છે. ’ તત્ત્વાર્થ ભાષ્યમાં પણ કહ્યું છે કેઃ “ વિજયાદિ અનુત્તર વિમાનાના દેવે ‘દ્વિચરમ ’ હાય છે. દ્વિચરમા અર્થ :- ત્યાંથી ચ્યવન પામીને પછી બે વાર જન્મીને મેક્ષમાં જાય છે.’ તેની ટીકામાં પણ દ્વિચરમનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે – ‘ત્યાંથી વિજયાદિ વિમાનાથી ચવીને ઉત્કૃષ્ટથી બે વાર જન્મીને મનુષ્યપણામાં તે દેવા સિદ્ધિને પ્રાપ્ત કરે છે— વિજ્યાદિ વિમાનથી ચ્યવીને મનુષ્ય થાય, પછી ફરીને વિજયાદિમાં દેવ થાય ત્યાર પછી મનુષ્ય થાય અને ત્યાંથી સિદ્ધિગતિ પામે’ પાંચમા ક ગ્રન્થમાં ક્યુ છે કેઃ तिरिनरयतिजा आणं नरभवजुअस्स चउपलतेसट्ठ · આ ગાથાની ટીકાના અનુસારે તેા વિજયાદિ વિમાનામાં બે વાર ગયેલા પણુ જીવ કેટલાક ભવા ભમે છે. (એટલું જ નહીં પણ )–નરક– તિય ચગતિ યાગ્ય પણ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy