Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૪૧૫
તમસ્કાયનું વર્ણન
यद्यप्यत्र नरक्षेत्रावहिर्नाङ्गीकृतं श्रुते । घनगर्जितवृष्ट्यादि, तथापि स्यात्सुरोद्भवम् ॥ १८२ ॥ यथा नराः स्वभावेन, लवितुं मानुषोत्तरम् । नेशा विद्यालब्धिदेवानुभावाल्लङ्घयन्त्यपि ॥ १८३ ॥ अत्रोक्ता विद्युतो याश्च, भास्वरास्तेऽपि पुद्गलाः ।
दिव्यानुभावजा ज्ञेया, बादराग्नेरभावतः ॥ १८४ ॥ तथाहुः-" इह न बादरास्तेजस्कायिका मन्तव्याः, इहैव तेषां निषेत्स्यमानत्वात् , किंतु देवप्रभावजनिता भास्वराः पुद्गला" इति भगवतीवृत्तौ ।
तथा नात्र तमस्काये, देशग्रामपुरादिकम् । नाप्यत्र चन्द्रचण्डांशुग्रहनक्षत्रतारकाः ॥ १८५ ॥ येऽप्यत्रासन्नचन्द्राककिरणास्तेऽपि तामसैः । मलीमसा असत्प्राया, दुर्जने सद्गुणा इव ॥ १८६ ॥ अत एवातिकृष्णोऽयमगाधश्च भयङ्करः ।
रौद्यातिरेकात्पुलकोझेदमालोकितः सृजेत् ॥ १८७ ॥ શ્રી ભગવતી સૂત્રના છઠ્ઠા શતકના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે કે-“હે ભદંત ! તમસ્કાયમાં ઉદાર એવા જલનિક મેઘે અથવા વાતોનિક મેઘ વરસાદ વરસાવે છે? હા ગૌતમ” ઈત્યાદિ.....
જે કે નરક્ષેત્રની બહાર મેઘ, ગજાવ અને વૃષ્ટિ વગેરે શાસ્ત્રમાં કહ્યા નથી, તે પણ અહીં દેવતાઓએ વિકુર્વેલા સમજવા. ૧૮૨. ના જેવી રીતે માણસે પોતાની સહજ શક્તિથી માનુષેત્તર પર્વતને ઓળંગી શકતા નથી પરંતુ વિદ્યાલબ્ધિ અને દેવની કૃપાથી ઓળંગી શકે છે, તેવી જ રીતે બાદર અગ્નિનો અભાવ હોવાથી અહિં વિજળી કે દેદીપ્યમાન તેજસ્વી પુગલો કેવળ દેવતાઈ પ્રભાવથી સમજવા. ૧૮૩–૧૮૪.
શ્રી ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે કે
આ દેદીપ્યમાન પુદ્ગલ બાદર તેઉકાય સમજવા નહિ કારણકે આગળ તેને નિષેધ કરવામાં આવે છે. તેથી આ તેજસ્વી પુદ્ગલ દેવી પ્રભાવથી ઉત્પન્ન થયેલા સમજવા. તેમજ આ સમસ્કાયમાં દેશ-ગ્રામ-પુર આદિ નથી. અને ચન્દ્ર-સૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારા પણ નથી અને જે ચન્દ્ર, સૂર્યનાં કિરણે અહીં આવે છે તે પણ આ અંધકારથી દુર્જનમાં રહેલા સદ્દગુણની માફક ઝાંખા અને નહિવત્ બની જાય છે. ૧૮૫–૧૮૬.
એથી જ અત્યંત કાળે, અગાધ, ભયંકર એવો આ સમસ્કાય અતિરૌદ્ર હોવાથી જેવા માત્રથી જ રૂંવાટા ખડા કરી દે છે. બીજાની વાત તે જવા દે દેવ પણ આને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org