Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૩૮૩
ત્રીજા ચોથા દેવલોકનાં દરેક પ્રતરે વિમાનની સંખ્યા
एकादशे विधाप्येते, त्रयोदश त्रयोदश । सर्वे पुनः संकलिताः, षट्पञ्चाशद्युतं शतम् ॥ २२ ॥ द्वादशे त्रिचतुष्कोणास्त्रयोदश त्रयोदश । वृत्ताश्च द्वादशैवं च, द्विपश्चाशं शतं समे ॥ २३ ॥ एवं च पनिवृत्तानां, साशीतिरिह षट्शती । पतिव्यस्राणां च सप्त, शतानि द्वादशोपरि ॥ २४ ।। स्यात्पतिचतुरस्राणां, सषण्णवतिषट्शति । द्वादशानामिन्द्रकाणां, क्षेपेऽत्र सर्वसंख्यया ॥ २५ ॥ पाङ्क्तेयानि विमानानि, स्युः शतान्येकविंशतिः । भवन्त्यन्यानि पुष्पावकीर्णानि तानि संख्यया ॥ २६ ॥ सहस्राः सप्तनवतिलक्षाण्येकोनविंशतिः। शतानि नव सर्वाग्राद्विमानलक्षविंशतिः ॥ २७ ।। તત્ર દ્વારા સ્ત્રક્ષા, સનમારવા |
लक्षाण्यष्ट विमानानां, माहेन्द्राधीश्वरस्य च ॥ २८ ॥ અગ્યારમા પ્રતરમાં ત્રણ પ્રકારના વિમાને ૧૩-૧૩ છે અને ચારે શ્રેણિના એક છપન (૧૫૬) વિમાને છે. ૨૨.
બારમા પ્રતરમાં ત્રિકોણ અને ચોરસ વિમાને ૧૩–૧૩ છે, ગોળ વિમાને ૧૨ છે અને ચાર શ્રેણિના કુલ વિમાને એકસો બાવન (૧૫૨) છે. ૨૩.
- આ પ્રમાણે બારે પ્રતિરોના મળીને પંક્તિમાં રહેલા ગેળ વિમાનો છસે એંશી (૬૮૦) છે. ત્રિકોણ વિમાનોની સંખ્યા સાત બાર (૭૧૨) છે. અને ચોરસ વિમાનની સંખ્યા છસે છ– (૬૯૬) છે. આ સંખ્યામાં ઈદ્રકવિમાને ૧૨ ઉમેરવાથી બધા વિમાનોની કુલ સંખ્યા એકવીસસો (૨૧,૦૦) થાય છે. ૨૪-૨૫.
એ સિવાય બીજા વિમાને પુષ્પાવકીર્ણ હોય છે, જેની સંખ્યા એગણીશ લાખ સત્તાણુહજાર નવસો હોય છે, (૧૯,૯૭,૯૦૦) અને તેમાં ૨૧૦૦ (શ્રેણિના વિમાનની સંખ્યા) ઉમેરવાથી વીસ લાખ (૨૦,૦૦,૦૦૦) વિમાનોની સંખ્યા થાય છે. ૨૬-૨૭.
તેમાં બાર લાખ વિમાન સનકુમાર ઈન્દ્રના છે અને આઠ લાખ વિમાને માહેન્દ્રાધિપતિના છે. ૨૮. ક્ષે-ઉ. ૫૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org