Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
ત્રીજા ચેથા દેવલોકની વિષય કીડા
૩૯૯
प्राच्यपुण्यानुसारेण, लब्धाधिकाधिक स्थितीः । स्मरन्ति चेतसा देवीः, स्वार्हाः कामानलेधसा ॥ ६६ ॥ ततस्ता अपि जानन्ति, सद्योऽङ्गस्फुरणादिभिः ।
મુસિ દ્રારાતચતુરાશયાર છે ૬૭ | ततश्चाद्भुतशङ्गारनेपथ्यसुषमाञ्चिताः । उपायान्ति तदभ्यणे, भत्तगृहमिवाङ्गनाः ॥ ६८ ॥ ततस्ता विनिवेश्येते, क्रोडसिंहासनादिषु । અનોખપરમાહિશ, પરવતા સ્તન મુદ: . चुम्वन्तोऽधरबिम्बादौ, स्पृशन्तो जघनादिषु । एवं संस्पर्शमात्रेण, तृप्यन्ति सुरतैरिव ॥ ७० ॥ देव्योऽपि ताः स्पर्शभोगैस्तथा दिव्यप्रभावतः । शरीरान्तःपरिणतैस्तृप्यन्ति शुक्रपुद्गलैः ॥ ७१ ॥ एवं पञ्चाक्षविषयास्वादालादै निरन्तरम् ।
जानन्त्येते गतमपि, कालं नैकनिमेषवत् ॥ ७२ ॥ અંદરની સ્થિતિ ધરાવનારી, પૂર્વના પુણ્યાનુસારે અધિક – અધિક આયુષ્યવાળી, પોતાને યોગ્ય હોય તેવી દેવીઓને યાદ કરે છે. ૬૫-૬૬.
ત્યારબાદ ચતુર આશયવાળી તે દેવીઓ પણ તરત જ પોતાના અંગના સ્કૂરણાદિ દ્વારા પોતાના પ્રિયની રતેચ્છાને સમજી જાય છે. ૬૭.
ત્યારબાદ અદ્દભુત અંગાર, અને વસ્ત્રાદિની સજાવટ વગેરે શેભાઓથી અલંકૃત એવી તે દેવીઓ, ગૃહિણ-સ્ત્રી પોતાના પતિના ગૃહે જાય તેમ, તે દેવેની પાસે જાય છે. ૬૮.
ત્યારપછી તે દેવે પણ તે દેવાંગનાઓ – અપ્સરાઓને પિતાના ખોળારૂપી સિંહાસન ઉપર બેસાડીને ભુજાથી ગાઢ આલિંગન કરીને વારંવાર તેઓના સ્તનોને દબાવે છે, એને ચુંબન કરે છે, જઘનાદિ પ્રદેશોમાં સ્પર્શ કરે છે. એમ સ્પર્શમાત્રથી મૈથુન કીડાની જેમ તૃપ્ત થઈ જાય છે. ૬૯-૭૦
તે દેવીઓ પણ દિવ્ય પ્રભાવના કારણે સ્પર્શ ભોગથી (સ્પર્શ માત્રથી પણ) શરીરની અંદર પરિણત થયેલા શુક્ર પુદ્ગલથી તૃપ્ત થઈ જાય છે. ૭૧.
આ પ્રમાણે તે દેવો નિરંતર પાંચ ઈન્દ્રિયોના વિષય સુખના રસાસ્વાદના આહલાદ દ્વારા એક આંખના પલકારાની જેમ ગયેલા કાળને જાણતા નથી. ૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org