Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
२४८
पुष्पावकीर्णानां त्वेषां संख्ये ययोजनात्मकम् केषांचित्केचिदसंख्येयोजन संमितम् ॥ २९ ॥ विमानमिन्द्रकं यत्तु प्रतरेष्वखिलेष्वपि । મેરો ધ્વંસમબ્રેળ્યા, તત્યુપર્યુરિસ્થિતમ્ ॥ ૩૦ ॥ प्रतरेषु च सर्वेषु स्युर्विमानाः किलेन्द्रकाः । वृत्तास्तेभ्योऽनन्तरं च संस्थिता ये चतुर्दिशम् ॥ ३१ ॥ ते त्रिकोणाः प्रतिपति, त्रिकोणानन्तरं पुनः । चतुरस्रा विमानाः स्युस्तेभ्यः पुनरनन्तरम् ॥ ३२ ॥ वृत्ता विमानास्तेभ्योऽपि, पुनस्त्रयस्त्रास्ततः पुनः । चतुरस्राः पुनर्वृत्ताः पतिरेवं समाप्यते ॥ ३३ ॥ वृत्तत्र्यत्रचतुरस्रा, अग्रिमप्रतरेष्वपि ।
જ્ઞેયાઃ મેળનેનૈવાનુત્તરપ્રતાધિ ॥ ૪ ॥ यदुक्तं - " सव्वेस पत्थडेसुं मज्झे व अणंतरं तसं । तयणंतरं चउरंसं पुणोवि व तओ तंसं ॥ ३५ ॥ " अधस्तनप्रस्तटेषु ये ये वृत्तादयः स्थिताः । તેષાસમશ્રેષ્ઠા, સર્વેષુ તરેવિ ॥ ૩૬ ॥
.
( એ શ્રેણિની વચ્ચેની વિદિશાએમાં રહેલા ) પુષ્પાવકી અતંર કેાઈનું સંખ્યાત ચેાજન છે અને કાર્બનુ' અસ`ખ્યાત યાજન છે. ૨૯.
ક્ષેત્રલાક-સ ૨૬
દરેક પ્રતરનાં ઇંદ્રક વિમાના મેરૂપર્યંતની ઉપર સમશ્રેણિએ રહેલા છે. ૩૦.
સવ પ્રતરામાં રહેલા ઇંદ્રક વિમાના બધા ગાળ આકારનાં છે. ત્યારબાદ ચારે દિશામાં રહેલા વિમાના ત્રિકોણાકાર છે. અને ત્રિકોણાકાર પછી વિમાના ચારસાકાર છે. ત્યારપછી ( પુનઃ ) ગોળાકાર વિમાના છે. તેના પછીના ત્રિકાણ છે. તેના પછી ચારસ છે અને પછી ગાળ છે એ રીતે આખી પક્તિ પૂર્ણ થાય છે. ૩૧–૩૩.
વિમાનાનું પરસ્પર
વૃત્ત-ત્રિકણ અને ચારસ વિમાનાને આ ક્રમ આગળ-આગળના પ્રતોમાં પણ જાણવા. અને આ જ ક્રમે અનુત્તર વિમાનાના પ્રતર સુધી વિમાને જાણવા. ૩૪.
Jain Education International
કહ્યું છે કેઃ સર્વ પ્રસ્તરામાં મધ્યમાં ગાળ, ત્યારપછી ત્રિકાણુ, ત્યારપછી ચારસ, ત્યારપછી ગાળ, પછી ત્રિકૈાણ. ( ઈત્યાદિ જાણવું) ૩૫.
નીચેના પ્રસ્તામાં જે-જે ગાળ વગેરે વિમાના રહેલા છે, તેની ઉપર સમણિથી સ પ્રતરામાં ગાળ—ત્રિકેાણુ–ચારસ વિમાના રહેલા છે. અને એટલા માટે જ અનુત્તર
For Private & Personal Use Only
www.jainelibrary.org