Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૨૮
વિમાનનાં સ્વામિની ઉત્પત્તિ સમયનું વર્ણન
आबद्धतोरणं लम्बिपुष्पदामोचयं परे । द्वाय॑स्तचन्दनघट,दत्तकुङ्कमहस्तकम् ॥ ३२० ॥ केचित्प्रश्चवर्णपुष्पोपचारचारुभूतलम् । दग्धकृष्णागुरुधूपधूमैरन्येः सुगन्धितम् ॥ ३२१ ॥ तत्तद्विमानं कुर्वन्ति, परे नृत्यन्ति निर्जराः । हसन्ति केचिद्गायन्ति, तूर्याणि वादयन्ति च ।। ३२२ ॥ केचिद्वर्षन्ति रजतस्वर्णरत्नवराम्बरैः । વઃ પુiઊંચજોવૌચામર પૂરે છે રૂપરૂ છે. केचिद्गर्जन्ति हेषन्ते, भूमिमास्फोटयन्ति च । सिंहनादं विदधते, विद्युद्वृष्टयादि कुर्वते ॥ ३२४ ॥ हकाररथ बूत्कारैवल्गनोच्छलनादिभिः । स्वाम्युत्पत्तिप्रमुदिताश्चेष्टन्ते बहुधा सुराः ॥ ३२५ ॥
કમિઃ | | अभिषिच्योत्सवैरेवं, सुराः स्तुवन्ति तानिति । चिरं जीव चिरं नंद, चिरं पालय नः प्रभो ॥ ३२६ ॥
મોટા મંચે રચાવે છે તે કઈક વિવિધ પ્રકારની ધજાઓ બાંધે છે. કેઈક [ દેવતાઓ ] લાંબી પુષ્પની માળાઓના સમૂહવાળા તેરણ બાંધે છે તે કઈક દ્વાર ઉપર કુમકુમના થાપા લગાવીને ચંદનના ઘડા મૂકે છે, કેઈક [ દેવતાઓ] ભૂમિને પાંચ વર્ણના પુષ્પ ચયની રચનાથી સુંદર બનાવે છે તે કઈક બળતા એવા કૃષ્ણગરૂ ધૂપના ધુમથી (વાતાવરણને) સુગંધિત બનાવે છે, એ પ્રમાણે તે-તે વિમાનને [દેવતાઓ] શોભાવિત બનાવે છે. કેઈક દેવતાઓ નાચે છે, કઈક હસે છે, કેઈક ગાય છે તે કઈક વાજીંત્ર વગાડે છે, કોઈક રજત-સ્વર્ણ-રત્નશ્રેષ્ઠ વસ્ત્રાદિની વૃષ્ટિ કરે છે, તે કઈક વારોને, પુષ્પોની માળાઓને, સુગંધી–ચૂર્ણોને અને આભરણને વરસાવે છે. કેઈક (દેવતાઓ) હાથીની જેમ ગજરવ કરે છે. કેઈક ઘેડાની જેમ હૈષારવ કરે છે, કેટલાક દેવતાઓ ભૂમિને આટન કરે છે, અફળાવે છે, કેઈક સિંહનાદ કરે છે, કેઈક વિજળીના ચમકારા વેરે છે, કેઈક હાકોટા કરે છે, કેઈક બૂમરાણ કરે છે, કેઈક કુદકા મારે છે, કેઈક ઉછળે છે-એ પ્રમાણે સ્વામીની ઉત્પત્તિથી આનંદિત થયેલા દેવતાઓ ઘણા પ્રકારે ચેષ્ટા કરે છે. ૩૧૮-૨૫.
આ પ્રમાણે દેવતાઓ ઉત્સવપૂર્વક અભિષેક કરીને તે ઉત્પન્ન થયેલા સ્વામીદેવની આ પ્રમાણે સ્તુતિ કરે છે. તે સ્વામિન્ ! તમે ચિરકાલ જે ચિરકાલ આનંદ કરો, શે. ઉ. ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org