Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
મનુષ્યલકની દુગધ ક્યાં સુધી જાય ?
૩૧૩
तथाऽस्य नरलोकस्य, दुर्गन्धोऽपि प्रसर्पति । नानामृतकविण्मूत्राद्यशुचिप्रभवो महान् ॥ ४७० ॥ तत्राप्यजितदेवादिकालेऽतिप्रचुरा नराः । तथा भवन्ति तियश्चः, क्षेत्रेषु निखिलेष्वपि ॥ ४७१ ॥ तदा मूत्रपुरीषादिबाहुल्यात्पूतिपुद्गलाः । ऊध्र्व यान्तो वासयन्ति, पुद्गलानपरापरान् ॥ ४७२ ॥ योजनानां शतान्येवं,पश्च यावत्परैः परः । दृष्यन्ते पुद्गला जीवा, इवोत्सूत्रप्ररूपकैः ॥ ४७३ ॥ यदा तु नरतियश्चो, नरक्षेत्रे स्युरल्पकाः । तदा पूतिपुद्गलानामल्पत्वादूर्ध्वगामिनाम् ॥ ४७४ ॥ चतुःशती योजनानां, यावत्तैरपरापरैः । व्रजद्भिर्व भाव्यन्ते, प्रोक्तयुक्त्यैव पुद्गलाः ॥ ४७५ ॥ एवं परं योजनेभ्यो, नवभ्यो गन्धपुद्गलाः ।
कथं स्युना॑णविषया, नैषा शङ्काऽपि संभवेत् ॥ ४७६ ॥ તથા આ મનુષ્યલકની જુદા-જુદા પ્રકારના મડદા, વિષ્ટા, મૂત્રાદિની અશુચિથી ઉત્પન્ન થયેલી ભયંકર દુર્ગધ ઊંચે પ્રસરે છે. ૪૭૦. - તેમાં પણ શ્રી અજિતનાથ ભગવાનના કાળમાં મનુષ્યો અને તિર્યએ દરેક ક્ષેત્રમાં અતિ પ્રચુર પ્રમાણમાં હોય છે. તે વખતે મૂત્ર અને વિષ્ટા પણ ઘણી હોવાથી દુધી પુદગલો ઉપર જાય છે અને બીજાબીજા પુદ્ગલોને પણ વાસિત કરે છે. એ પ્રમાણે એક-બીજા પુદ્દગલો વાસિત થતાં થતાં પરંપરાએ યાવત્ પાંચસો યોજન દુગધથી પુદ્દગલો વાસિત થાય છે. જેમ ઉત્સવ પ્રરૂપણું કરનારથી જ વાસિત થાય તેમ. ૪૭૧-૪૭૩.
જ્યારે મનુષ્યક્ષેત્રમાં નર અને તિય અ૫ હોય, ત્યારે ઉર્ધ્વગામી એવા દુર્ગધી પુદ્ગલ અ૫ હોવાથી ઉર્ધ્વગામી જતાં એવા પુદગલ દ્વારા ચાર યોજના સુધી બીજ-બીજા પુગલો આગળ કહ્યા મુજબ વાસિત થાય છે. ૪૭૪-૭૫.
નવ યોજનથી દૂર રહેલા ગંધ યુક્રગલે ધ્રાણેન્દ્રિયના વિષય કેવી રીતે બની શકે? આવી શંકા પણ સંભવી શકે નહીં. ૪૭૬. -ઉ. ૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org