Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
સાત સેનાનું વર્ણન
૩૪૭
तथा वृषभदेवानां, सैन्यमुन्छङ्गिणां युधे । उद्भटानां पदातीनां, सैन्यमुग्रभुजोष्मणाम् ॥ ६७५ ॥ एतानि पञ्च सैन्यानि, गतदैन्यानि वज्रिणम् । सेवन्ते युद्धसज्जानि, नियोगेच्छूनि सन्निधौ ॥ ६७६ ॥ शुद्धाङ्गनृत्यवैदग्ध्यशालिनां गुणमालिनाम् ।। नटानां देवदेवीना, षष्टं सैन्यं भजत्यमुम् ।। ६७७ ।।
स्वरमाधुर्यवर्याणां, सैन्यमातोद्यभारिणाम् । ન વીનાં, સામે સેવાસે રિક્ + ૬૭૮ |
एतत्सैन्यद्वयं चातिचतुरं गीतताण्डवे । अविश्रमं प्रयुञानमुपभोगाय वज्रिणः ॥ ६७९ ।। सप्तानामप्यथैतेषां, सैन्यानां सप्त नायकाः । સા સહિતાઃ શ, વિનયત ઘાસતે દૂ૮૦ . ते चैवं नामतो वायु १ रैरावणश्च २ माठरः ३ ।
स्यादामर्द्धि ४ हरिनैगमेपी ५ श्वेतश्च ६ तुम्बरुः ७ ॥ ६८१ ॥ ત્યારબાદ યુદ્ધમાં ઉંચાશંગ-કરનારા ૪. વૃષભદેવો ની સેના છે, તથા યુદ્ધમાં પ્રચંડ ભુજાબળી એવા ઉદ્દભટ ૫. પાયદળની સેના છે. ૬૭૫.
આજ્ઞાના ઇછુક, યુદ્ધમાં સજજ, દીનતા રહિત એવા આ પાંચ સભ્ય ઈન્દ્ર મહારાજાના સાન્નિધ્યમાં સેવા કરે છે. ૬૭૬.
શુદ્ધ અંગ નૃત્યની હોંશિયારીથી શોભતા, ગુણવાન એવા નટ દેવ-દેવીનું છઠું સૈન્ય ઈન્દ્ર મહારાજાની સેવા કરે છે. ૬૭૭.
સ્વરની મધુરતાથી શ્રેષ્ઠ, વાજિંત્રને ધારણ કરનાર એવા ગંધર્વ દેવ-દેવીનું સાતમું સૈન્ય ઈન્દ્ર મહારાજાની સેવા કરે છે. ૬૭૮.
આ બને સૈન્ય ગીત અને નૃત્યમાં અતિચતુર છે અને ઈન્દ્ર મહારાજાના ઉપયેગમાં સતત જોડાયેલા હોય છે. ૬૭૯.
આ સાતે સન્યના સાત સેનાપતિઓ હંમેશા શક્ર મહારાજાની નજીક રહીને વિનયપૂર્વક સેવા કરે છે. ૬૮૦.
તે સેનાપતિઓના નામ અનુક્રમે ૧. વાયુ, ૨. અરાવણ, ૩. માઠર, ૪. દામદ્ધિ, ૫. હરિનૈગમેથી, ૬. શ્વેત અને ૭. તુંબરુ છે. ૬૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org