Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
'૩૫૮
ક્ષેત્રલોક-સર્ગ ૨૬ एकैकस्यास्तथैतस्याः, परिवारे सुराङ्गनाः ।। વાઘપાત્રા, સાથેવ જોશ | ૭૪પ છે षोडशैताः सहस्राणि, विकुर्वन्ति नवा अपि । gવ ર સરીવાર , વન્ય મવત્તિ વન્ન : ૭૪૬ છે अष्टाविंशत्या सहस्रेरधिकं लक्षमेव ताः ।
भुङ्क्ते तावन्ति रूपाणि, कृत्वेन्द्रोऽप्येकहेलया ॥ ७४७ ॥ तथाहुः-'सकस्स णं भंते ! देविंदस्स पुच्छा. अज्जो ! अट्ट अग्गमहिसीओ प.' इत्यादि भगवतीसूत्रे १०-५ ।।
यदा शक्रः सहताभिः, कामक्रीडां चिकीर्षति । चारु चक्राकारमेकं, तदा स्थानं विकुर्वयेत् ॥ ७४८ ॥ વશ્વાળામfમીતરમ્ | व्यासायामपरिक्षेपैर्जम्बूद्वीपोपमं च तत् ॥ ७४९ ॥ मध्यदेशेऽस्य रचयत्येकं प्रासादशेश्वरम् ।
योजनानां पञ्च शतान्युच्चं तदर्द्धविस्तृतम् ॥ ७५० ॥ દરેક પટ્ટરાણીના પરિવારમાં પોતાના જેવી જ રૂપ અને અલંકારથી શોભતી સેળ હજાર (૧૬, ૦૦૦) દેવીઓ છે. આ સેળ હજાર દેવીઓ નવી વિક્ર્વણ કરે પણ ખરી અને ન પણ કરે, આ પ્રમાણે પરિવાર સહિત અગ્રમહિષીઓ શક મહારાજાની પત્નીઓ હોય છે. ૭૪૫-૭૪૬.
આ તમામ પત્ની-દેવીઓને એક લાખ અને અઠ્યાવીશ હજાર (૧, ૨૮, ૦૦૦) રૂપો વિકુવને ઈદ્ર મહારાજા એકી સાથે ભેગવે છે. ૭૪૭.
શ્રી ભગવતી સૂત્રના દશમા શતકના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે કે-“હે ભદંત ! દેના ઈન્દ્ર શક મહારાજા સંબંધી પ્રશ્નના જવાબમાં આઠ અગ્રમહિષીએ કહેલી છે.” ઈત્યાદિ.
જ્યારે શક આ બધી દેવીઓની સાથે કામક્રીડા કરવાને ઈચ્છે છે ત્યારે સુંદર એક ચક્રાકાર સ્થાન વિકુવે છે કે જે પંચવણું તૃણ અને મણિથી રમણીય ભૂમિતલવાળું છે. અને લંબાઈ-પહોળાઈથી જબૂદ્વીપ પ્રમાણુ વિસ્તારવાળું આ સ્થાન હોય છે. ૭૪૮-૭૪૯
અને તેના મધ્યભાગમાં પાંચસો યોજન ઉંચે અઢીસે યેાજન પહોળે મુખ્ય પ્રા સાદ બનાવવામાં આવે છે. ૭૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org