Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
॥ अथ सप्तविंशतितमः सर्गः प्रारभ्यते ॥
सौधर्मेशाननामानावुक्तौ स्वर्गों सभर्तृको । स्वरूपमुच्यते किंचित्ततीयतुर्ययोरथ ॥ १ ॥ सौधर्मेशाननाकाभ्यां, दूरमूर्ध्व व्यवस्थितौ । योजनानामसंख्येयकोटाकोटिव्यतिक्रमे ॥ २ ॥ सनत्कुमारमाहेन्द्रौ, स्वर्गों निसर्गसुन्दरौ । सौधर्मशानवदिमावप्येकवलयस्थितौ ॥ ३ ॥ संस्थानमर्द्धचन्द्राभं. प्रत्येकमनयोभवेत् ।। उभौ पुनः समुदिती, पूर्णचन्द्राकृती मतौ ॥ ४ ॥ तत्रापि सौधर्मस्योचं, समपक्षं समानदिक् । सनत्कुमार ईशान-स्यो माहेन्द्र एव च ॥ ५ ॥ प्रतरा द्वादश प्राग्वद् , द्वयोः संगतयोरिह । प्रतिप्रतरमेकैकं, भवेद्विमानमिन्द्रकम् ॥ ६ ॥
सग-२७
સૌધર્મ અને ઈશાન દેવલોકનું તથા તેમના ઈન્દ્રનું વર્ણન કર્યું. અને હવે ત્રીજાચોથા દેવલોકનું કંઈક સ્વરૂપ કહીએ છીએ. ૧.
સૌધર્મ અને ઇશાન દેવલોકથી ઉપર અત્યંત દૂર, અસંખ્ય કોટાકેટિ એજન (ઉપર) ગયા બાદ કુદરતી રીતે સુંદર એવા સનકુમાર અને મહેન્દ્ર દેવલોક-સૌધર્મ અને ઈશાન દેવલોકની જેમ એક ગોળાકારે રહેલા છે. ૨-૩.
બને દેવલોકનું સંસ્થાન અર્ધ ચંદ્રાકારે છે અને બન્નેનું સંસ્થાન મેળવતાં पूया४२ थाय छे. ४.
તેમાં પણ સૌધર્મની બરાબર ઉપર સમાન દિશામાં સનસ્કુમાર દેવક છે અને ઈશાનની ઉપર મહેન્દ્ર દેવલોક છે. ૫.
બને દેવલોકના બાર પ્રતર છે અને દરેક પ્રતરમાં ઈન્દ્રક વિમાન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org