Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૩૧૨
ક્ષેત્રલેક-સર્ગ ૨૬ तत्ताण्डवसमाप्त्या तु, पूर्वसंबन्धिनां नृणाम् । भवा भवन्ति भूर्यासः, प्रायः स्वल्पायुषामिह ॥ ४६८ ॥ किंच प्राग्भवबन्धूनां, तादृक्पुण्याद्यभावतः ।
नागन्तुमीशते तेत्राषाढाचार्याद्यशिष्यवत् ॥ ४६९ ॥ तथोक्त स्थानाङ्गे-" तिहिं ठाणेहिं अहुणोववन्ने देवे देवलोगेसु इच्छेज्जा माणुस लोगं हव्यमागच्छित्तए, णो चेव णं संचाएति हव्वमागच्छित्तए, अहुणोववन्ने देवे देवलोए दिव्वेसु कामभोएसु मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे, से णं माणुस्सए कामभोए नो आढाति नो परि० नो अटुं बंधइ नो नियाणं पक० नो ठितिपगप्पं क० १. अहुणोववन्ने देवे देवलोएसु दिव्वेसु कामभोएसु मुच्छिए गिद्धे गढिए अज्झोववन्ने तस्स णं माणुस्सए पेम्मे वोच्छिन्ने भवइ दिव्वे पेम्मे संकंते भवइ २. अहुणोववन्ने देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु मुच्छिए जाव अज्झो० तस्स णं एवं भवइ इयहि गच्छं, मुहुत्ता गच्छं. तेणं कालेणं अप्पाउया मणुया कालधम्मुणा સંગુત્તા મયંતિ ૩,” ચારિ.
તે નાટકની સમાપ્તિ થાય ત્યાં તો પૂર્વ સંબંધી મનુષ્યનાં ઘણાં ભ થઈ જાય છે. કારણ કે આ મનુષ્યલોકમાં પ્રાયઃ મનુષ્યના અલ્પ આયુષ્ય હોય છે. ૪૬૮.
વળી પૂર્વભવમાં સંબંધીના તેવા પ્રકારના પુણ્યના અભાવથી તે [ દે ] અહીં આવી શકતા નથી. અષાઢાચાર્યના આદ્ય શિષ્યની જેમ ૪૬૯.
શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે –
દેવલોકમાં નવા ઉત્પન્ન થયેલા દેવ ત્રણ કારણે મનુષ્યલેકમાં જલ્દી આવવા ઈચ્છવા છતાં જલદી આવી શકતાં નથી.
(૧) દેવલોકમાં ઉત્પન્ન થયેલા નવા દે દેવલોકમાં દિવ્ય કામગને વિષે મૂચ્છિત-મૃદ્ધ-આસક્ત, તેમાં ગુંથાએલા અને તેના જ અધ્યવસાયવાળા હોય છે તેથી તે (દેવ) મનુષ્ય સંબંધી કામગને ઈચ્છતા નથી, મનુષ્ય સંબંધી કામભેગોને વિચારતાં નથી. મનષ્ય સંબંધી કામને આગ્રહ કરતા નથી, મનુષ્ય સંબંધી કામભેગોનું નિયાણું કરતા નથી કે–ત્યાં સ્થિતિ પ્રકલ્પ–સ્થિરતા કરતાં નથી.
(૨) દેવલોકમાં નવા ઉત્પન્ન થયેલા દેવ દેવલેકમાં દિવ્ય કામગમાં મૂચ્છિતવૃદ્ધ-ગૂંથાયેલા અને તેના જ વિચારવાળા હોવાથી તેમનો મનુષ્ય સંબંધી પ્રેમ નાશ પામી જાય છે અને દિવ્ય પ્રેમ સંક્રાન્ત થઈ જાય છે.
(૩) દેવલોકમાં નવા ઉત્પન્ન થયેલા દે દેવલોકમાં દિવ્યકામભેગમાં મૂછિતમૃદ્ધ––થિત અને તદ અધ્યવસિત હોય છે, છતાં પણ તે દેવોને એમ થાય કે-મર્ય લોકમાં હું હમણું જાઉં, મુહૂર્ત પછી જાઉં, પણ ત્યાં એટલામાં અલ્પ આયુષ્યવાળા મનુષ્ય કોલધર્મ પામી જાય છે...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org