Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૨૯૨
ક્ષેત્રલોક–સર્ગ ૨૬
अथाप्सरोगीतमिश्रातोयनादभृताम्बराः । महासमृद्धथा सिद्धानां, सदने प्रविशन्ति ते ॥ ३४३ ॥ देवच्छन्दकमागत्य, श्रीजिनार्चावलोकने । प्रणमय्य शिरः सुष्ठु, नमन्त्यञ्जलिपूर्वकम् ॥ ३४४ ॥ ततो लोमहस्तकेन, प्रमाय श्रीमदर्हताम् । अर्चाः सुगन्धिभिनीरः, स्नपयन्ति यथाविधि ॥ ३४५ ॥ तत्र यद्यपि कुन्थ्वादिजन्तवो न तथाप्यसौ । प्रमार्जनादियतनापूर्विकैवाहतक्रिया ॥ ३४६ ।। यद्वा पूर्वभवेऽभ्यस्तं, सप्रमार्जनमर्चनम् । जिनार्चानां ततोऽभ्यासादत्राप्येवं सृजन्त्यमी ॥ ३४७ ॥ गोशीर्षचन्दनेनाथ, प्रत्यङ्ग पूजयन्ति ताः ।
प्रत्येकमासां परिधापयन्ति वस्त्रयोयुगमे ॥ ३४८ ॥ ગગન સુધી પહોંચતા એવા અપ્સરાઓના ગીતથી મિશ્ર વાજીંત્રના નાદ પૂર્વક મહાસમૃદ્ધિ સાથે તે દેવતાઓ સિદ્ધાયતનમાં પ્રવેશ કરે છે. ૩૪૩.
દેવચ્છેદકમાં આવીને જિનેશ્વર ભગવંતની મૂર્તિના દર્શન માત્રથી મસ્તક નમાવી પછીથી હાથ જોડીને અંજલીપૂર્વક નમસ્કાર કરે છે. ૩૪૪.
ત્યારબાદ શ્રી અરિહંતની મૂર્તિની મારપીંછથી પ્રમાર્જના કરીને સુધી જલથી વિધિપૂર્વક સ્નાત્ર કરે છે. ૩૪૫,
જો કે ત્યાં કુંથવા આદિ જતુઓ હોતા નથી તે પણ આ અરિહંત પરમામાની પૂજા આદિ કિયા પ્રમાર્જના આદિ યતનાપૂર્વક જ હોય છે, તે આનાથી સમજાય છે. ૩૪૬.
અથવા તે દેવોએ શ્રી જિનેશ્વરોની પૂજા પૂર્વભવમાં પ્રમાર્જના પૂર્વક કરેલ છે, તેના અભ્યાસથી અહીં પણ દેવતાઓ જિનેશ્વરની પૂજા પ્રમાર્જના પૂર્વક કરે છે. ૩૪૭,
[દેવની પૂજામાં પ્રમાજના કલ્પ હોય છે તેમ કહી શકાય. ત્યારબાદ [દેવતાઓ ] તે પ્રતિમાઓની દરેક અંગે ગશીર્ષ ચંદનથી પૂજા કરે છે અને પ્રત્યેક મૂર્તિને વસ્ત્રયુગલ પહેરાવે છે. ૩૪૮.
१, तत्र कच्छादिवबचिहाभावात् युक्तमिदं, अधुना तु प्रतिमानामेव तथाविधानात् न वनपरिघापनम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org