Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૩૦૮
ક્ષેત્રલોક-સર્ગ ૨૬
प्राप्नुवन्तः परां तृप्तिमाहारेणामुना सुराः । विन्दते परमानन्दं, स्वादीयोभोजनादिव ॥ ४४१ ॥ अत एवाभिधीयन्ते, ते मनोभक्षिणः सुराः ।
प्रज्ञापनादिसूत्रेषु, पूर्वर्षिसंप्रदायतः ॥ ४४२ ॥ तथाहुः-"मणोभक्खिणो ते देवगणा पण्णत्ता समणाउसो!"।
आहार्यपुद्गलांस्तांश्च, विशुद्धावधिलोचनाः । अनुत्तरसुरा एव, पश्यन्ति न पुनः परे ॥ ४४३ ॥ સદભ્રાનિ શાનાં, વેવામાપુર્નઘન્યતઃ भवनेशव्यन्तरास्तेऽहोरात्रसमतिक्रमे ॥ ४४४ ॥ इच्छन्ति पुनराहारं, तथा स्तोकैश्च सप्तभिः । उच्छ्वसन्ति शेषकाले, नोच्छ्वासो न मनोऽशनम् ।। ४४५ ॥ दशभ्योऽब्दसहस्रेभ्यो, वर्द्धमानैः क्षणादिभिः । किंचिदूनसागरान्तं, यावद्येषां स्थितिर्भवेत् ॥ ४४६ ॥ तेषां दिनपृथक्त्वैः स्यावृद्धिभाग भोजनान्तरम् ।
मुहूर्तानां पृथक्त्वैश्च, श्वासोच्छ्वासान्तरं क्रमात् ॥ ४४७ ॥ આ આહારથી દેવતાઓ પરમતૃપ્તિને પામે છે. સ્વાદુ ભેજનની જેમ પરમાનંદને પ્રાપ્ત કરે છે. ૪૪૧.
આથી કરીને જ પ્રજ્ઞાપનાદિ સૂત્રોમાં પૂર્વર્ષિ સંપ્રદાયથી દેવતાઓને મને ભક્ષી કહેલા છે.
પ્રજ્ઞાપનામાં કહેવુ છે કે હે શ્રમણાયુષ્ય ! તે દેવસમૂહ મલક્ષી કહેલા છે.
આહાર ચગ્ય પુદ્ગલોને વિશુદ્ધ અવધિરૂપ લોચનવાળા અનુત્તર વિમાનવાસી દેવતાઓ જ જોઈ શકે છે. અન્ય દેવતાઓ જોઈ શકતા નથી. ૪૪૩.
જે દેવતાઓનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું છે, તે ભવનપતિ અને વ્યન્તરદેવતાઓ એક અહોરાત્રિ ગયા બાદ આહારને ઈચ્છે છે. અને સાત સ્તક પ્રમાણ સમય વીત્યાબાદ શ્વાસ લે છે. શેષ કાલમાં તે દેવોને શ્વાસે છૂવાસ કે મને આહાર હેતું નથી. ૪૪૪-૪૪૫.
દશ હજાર વર્ષથી એક-એક ક્ષણ વધતા યાવત્ સાગરોપમથી ન્યૂન જેટલી જેમની સ્થિતિ હોય, તેવા દેવોને દિવસ પૃથકત્વે (૨ થી ૯ દિવસે) જનની ઈરછા થાય છે. અને મુહૂત્ત પૃથફ (૨ થી ૯ મુહૂ) શ્વા છુવાસ લે છે. દિન પૃથફત્વ ભજન એટલે કે, આ દેવોને દિવસ પૃથકત્વ-ભેજનાંતર હોય છે. અને મહત્ત પૃથકવ શ્વાસવાસ હોય છે. ૪૪૬-૪૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org