Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૨૦
एवं च पृथ्वीपिण्डेन, सह द्वात्रिंशदेव हि । તાનિ તુર્કીવૃમિદ્, પ્રાસાશિવરાવધિ । ૪ ।। एवं सर्वत्र भूपीठप्रासादौन्नत्ययोजनात् । દ્વાત્રિયોગનતા, વિમાનોચરવમૂહતામ્ ॥ ૧ ॥ भूपीठस्य च बाहल्यं, प्रासादानां च तुङ्गता । पृथक् पृथक् यथास्थानं, सर्वस्वर्गेषु वक्ष्यते ॥ ११६ ॥ विष्कम्भायामतस्त्वत्र, विमानाः कथिता द्विधा । મધ્યેયયોગને વિતસંયેમિતાઃ રે ॥ ૨૭ ॥ व्यासायामपरिक्षेपाः, संख्येयैर्यो जनैर्मिताः ।
आद्यानामपरेषां तेऽसंख्येयेर्यो जनैर्मिताः ॥ ११८ ॥ स्वर्गयोरेनयोस्तत्र प्रथमप्रतरेऽस्ति यत् । उडुनामैन्द्रकं व्यासायामतस्तत्प्रकीर्त्तितम् ॥ ११९ ॥ योजनानां पञ्चचत्वारिंशल्लक्षाणि सर्वतः ।
परिधिस्त्वस्य मनुजक्षेत्रस्येव विभाव्यतां ॥ १२० ॥
આ પ્રમાણે પૃથ્વીના પિંડની સાથે પ્રાસાદના શિખર સુધીનું ઉચ્ચત્વમાન ખત્રીશસે (૩૨૦૦) યાજન છે. ૧૧૪.
ક્ષેત્રલેકસ ૨૬
આ પ્રમાણે સર્વત્ર પૃથ્વીપીઠ અને પ્રાસાદની ઉંચાઇને મેળવીને વિમાનાની ઉચ્ચતા ખત્રીશસા (૩૨૦૦) યેાજન સમજવી. ૧૧૫.
પૃથ્વીની જાડાઈ અને પ્રાસાદોની ઊંચાઈ દરેક દેવલાકની અંદર જે જુર્દ-જુદી છે તે યથાસ્થાને કહેવામાં આવશે. ૧૧૬.
Jain Education International
અહિં વિમાના બે પ્રકારે વર્ણવ્યા છે. તેમાં કેટલાક વિમાના સખ્યાતા યાજનાના અને કેટલાક અસંખ્યાતા યેાજનેાના આયામ-વિસ્તાર ધરાવે છે. ૧૧૭.
તેમાં પ્રથમ પ્રકારના વિમાનાના આયામ-વિસ્તાર-પરિધિ સ ંખ્યાતા ચેાજન પ્રમાણ છે. બીજા વિમાનાના તે આયામ-વિસ્તાર-પરિધિ અસખ્યાતા યેાજન પ્રમાણ છે. ૧૧૮.
આ બે દેવલેાકમાં જે પ્રથમ પ્રતર છે. તેમાં ઊડુ નામનું જે ઐન્દ્રક ( ઇંદ્રક ) વિમાન છે તેની લંબાઇ–પહેાળાઈ પીસ્તાલીસ લાખ (૪૫,૦૦,૦૦૦) યાજનની કહેલી છે. તેની પરિધિ મનુજ ક્ષેત્રની જેમ [ મનુજ ક્ષેત્રની લખાઈ-પહોળાઈ પણ પીસ્તાલીશ લાખ યેાજન હાવાથી] સમજી લેવી. ૧૧૯-૧૨૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org