Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
ક્ષેત્રલોક-સર્ગ ૨૬
कामं कामावर्तमेव, कामप्रभमथापरम् । कामकान्तं कामवणे, कामलेश्यं ततः परम् ॥ १५९ ॥ कामध्वजं कामसितं, कामकूटं भवेत्परम् । कामशिष्टं तथा कामोत्तरावतंसकाभिधम् ॥ १६० ॥ किंचिदेषां विमानानां, मध्ये मिन्वन् विगाहते । क्रमैस्तृतीयैः षण्मास्या, किंचित्त नावगाहते ॥ १६१ ॥ विजयं बैजयन्तं च, जयन्तमपराजितम् । विमानं किंचिदप्येषु, मिन्वन्नवावगाहते ॥ १६२ ।। पभिर्मासैः क्रमैस्तुर्यः, सचातुर्यः स निर्जरः ।
मानमेवं विमानानामुक्तं वैमानिकाचितैः ॥ १६३ ॥ युग्मं ॥ तथा च तद्ग्रंथः-" अस्थि ण भंते ! विमाणाई सोत्थियाई जाव सोत्थोत्तरवडिंसयाई ?, हंता अत्थि, ते णं भंते ! विमाणा केमहालया ५० ?, गो० ! जावइयं च णं सूरिए उदेइ जावइअं च णं सूरिए अस्थमेइ एवइयाई तिन्नि ओवासंतराई अत्थेगइयस्स देवस्स एगे विक्कमे सिया, से णं देवे ताए उकिट्ठाए तुरियाए जाव दिव्याए देवगतीए विईवयमाणे २ जाव एगाई वा दुयाहं वा उक्कोसेणं छम्मासे
१. आभ, २. भावत, 3. मप्रम, ४. आमत, ५. अभव, ६. मवेश्य, ७. म०४, ८. ४ मसित, ८. मट, १०. मशिष्ट, ११. भोत्तरावतस-24। ૧૧ વિમાનોને ત્રીજા પગલાથી માપતો કેઈક દેવ, કે “કને છ મહિને અવગાહી શકે છે, तो 'ने. साडी शतेो नथी. १५८-१६१.
१. विनय, २. १४य-त, 3. न्य-त, ४. अ५२रित मा विमानाने याथा मारना પગલાથી માપતો ચતુરદેવ ૬ મહિને કેઈને પણ અવગાહી શકતો નથી. એમ વિમાનિક દેવથી પૂજાએલા શ્રી જિનેશ્વરએ કહેલું છે. ૧૬૨-૧૬૩.
તે સંબંધી આગમમાં કહ્યું છે કે હું તે ! સ્વસ્તિકથી સ્વસ્તિત્તરાવતંસક નામ સુધીના વિમાનો છે. હા! છે. હે ભંતે! વિમાન કેટલા મોટા છે? હે ગૌતમ! જેટલામાં સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીનું જે આંતરૂ થાય, તેને ત્રણ ગણું કરવાથી દેવનું એક પરાક્રમ (એક મોટું પગલું) થાય. તે દેવ તે પ્રકારની ઉત્કૃષ્ટ તેજીલી અને દિવ્ય એવી દેવગતિથી ચાલે, એક – દિવસ, બે દિવસ યાવતું ઉત્કૃષ્ટથી ૬ માસ ચાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org