Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
તે ગતિ દ્વારા નીચે કેવી રીતે આવે છે?
૨૬૭ वीईवएज्जा, अत्थेगइयं विमाण विईवइज्जा, अत्थेगइयं विमाणं नो विईवइज्जा," સ્થા”િ !
कस्मिन्नमी देवलोके, विमानाः स्वस्तिकादयः । विजयादीन् विना सम्यगेतन्न ज्ञायतेऽधुना ॥ १६४ ॥ ननु चण्डादिगतिभिः, षण्मास्या तादृशैः क्रमैः । न केषांचिद्विमानानां, पारं यान्ति सुरा यदि ॥ १६५ ॥ तद् द्रुतं जिनजन्मादिकल्याणकोत्सवार्थिनः ।
तस्मिन्नेव क्षणे तत्तत्स्थानमायान्त्यमी कथम् ? ॥ १६६ ॥ (युग्मम् ) अत्रोच्यते-गतिक्रमाविमावुक्ती, पल्योपमादिपल्यवत् ।
विमानमानज्ञानाय, कल्पितौ न तु वास्तवौ ॥ १६७ ॥ वास्तवी तु गतिर्दिव्या, दिव्यः क्रमश्च वास्तवः । अत्यन्तसत्वरतरौ, तथा भवस्वभावतः ॥ १६८ ॥ ततश्च जिनजन्मादिप्रमोदप्रचयोत्सुकाः ।
सुरा अचिन्त्यसामर्थ्यादत्यन्तं शीघ्रगामिनः ॥ १६९ ॥ તેટલામાં કે “ક વિમાનને પાર પામી શકે છે, તે કે'ક વિમાનને પાર પામી શકતો નથી... - વિજયાદિ વિમાનોને છોડીને કયા દેવકમાં આ અસ્તિકાદિ વિમાને છે, તે સ્પષ્ટ જણાતું નથી. ૧૬૪.
પ્રશ્ન: ચંડાદિ ગતિ વડે કરીને તેવા પ્રકારના પગલાથી છ મહિને કેઈક વિમાનના દેવતાઓ પાર પામતા નથી, તો પછી જિનેશ્વરદેવના જન્માદિ કલ્યાણક મહોત્સવના અર્થી દેવતાઓ, તે જ ક્ષણે તે તે સ્થાનમાં કેવી રીતે આવી શકે છે ? ૧૬૫–૧૬૬.
ઉત્તર: ગતિ અને પગલા જે કહ્યા છે, તે પલ્યોપમના પ્યાલાની કલ્પનાની માફક વિમાનનું પ્રમાણ જાણવા માટે કલ્પનાથી કહેલ છે, પણ વાસ્તવિક નથી. ૧૬૭.
તેવા પ્રકારના ભવસ્વભાવથી દેવેની વાસ્તવિક દિવ્યગતિ અને દિવ્ય પગલા અત્યંત વેગીલા હોય છે. ૧૬૮. ' અને તેથી જ જિનેશ્વરદેવના જન્માદિ (કલ્યાણક)ના આનંદ સમૂહથી ઉત્સુક બનેલા દેવતાઓ અચિંત્ય સામર્થ્યથી અત્યંત શીધ્રગામી હોવાથી અત્યંત ભક્તિથી અશ્રુતાદિ દેવલોકમાંથી આવીને શ્રી અરિહંત ભગવંતના કલ્યાણ કેત્સવ ઉજવીને પિતાના આત્માને કૃતાર્થ કરે છે. ૧૬૯–૧૭૦. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org