Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૨૫૮
ક્ષેત્રોક-ન્સર્ગ ૨૬
स्वरूपं किंचन बमः, सौधर्मशाननाकयोः । विमानानामथो जीवाभिगमादिश्रुतोदितम् ॥ १०० ॥ विमानानामत्र पृथ्वी, घनोदधिप्रतिष्ठिता । स्त्यानीभूतोदकरूपः, ख्यात एव घनोदधिः १०१ ॥ जगत्स्वभावादेवासौ, स्पन्दते न हि कहिंचित् । विमाना अपि तत्रस्था, न जीर्यन्ति कदाचन ॥ १०२ ॥ घनोदधिः स चाकाश, एवाधारविवर्जितः । निरालम्बः स्थितश्चित्रं, स्वभावाज्ज्योतिषादिवत् ॥ १०३ ॥ महानगरकल्पानि, विमानानि भवन्त्यथ । प्राकाराश्च तदुपरि. वनखण्डपरिष्कृताः ॥ १०४ ॥ प्राकारास्ते योजनानां, समुत्तङ्गाः शतत्रयम् । शतं तदर्द्धं तत्पादं, मूलमध्योर्ध्व विस्तृताः ॥ १०५ ॥ चतुरिसहस्राट्या, द्वारमेककमुच्छ्रितम् ।
योजनानां पञ्चशतीं, सार्द्ध द्वे च शते ततम् ॥ १०६ ॥ હવે સૌધર્મ તથા ઈશાન (પ્રથમ દ્વિતીય) દેવલોકના વિમાનોનું કંઈક સ્વરૂપ, શ્રી જીવાભિગમ આદિ ધૃતમાં કહ્યા મુજબ વર્ણવું છું. ૧૦૦.
આ વિમાનોની પૃથ્વી (અધસ્તલ) ઘનોદધિ ઉપર રહેલી છે. જામી ગયેલું પાણી એ જ ઘનેદધિરૂપે કહેવાય છે. જગસ્વભાવથી જ (કુદરતી રીતે જ) આ ઘનોદધિ કયારેય પણ ફરકતું નથી. અને તેના ઉપર રહેલા વિમાન પણ કદાપિ છણ થતા નથી. ૧૦૧-૧૦૨.
જ્યોતિષાદિ વિમાનોની જેમ સ્વભાવથી જ આ ઘોદધિ અધારરહિત, નિરાલંબનપણે આકાશમાં જ રહેલ છે, તે આશ્ચર્યકારી છે. ૧૦૩.
આ વિમાનો મહાનગર જેવા વિશાળ) હોય છે. અને તેના ઉપરના પ્રકારો કિલ્લા, વનખંડોથી શોભે છે. ૧૦૪.
આ પ્રકારો ત્રણસો જન ઊંચા છે અને વિસ્તારમાં મૂળ-મધ્ય અને ઉપરના ભાગે ક્રમશઃ સે-પચાસ અને પચીસ જન છે. ૧૦૫.
ચાર હજાર દ્વારોવાળા આ પ્રકારે છે. જેમાંનું એકેક દ્વાર ૫૦૦ એજન ઊંચું અને ૨૫૦ યોજન પહોળું છે. ૧૦૬.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org