SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ક્ષેત્રોક-ન્સર્ગ ૨૬ स्वरूपं किंचन बमः, सौधर्मशाननाकयोः । विमानानामथो जीवाभिगमादिश्रुतोदितम् ॥ १०० ॥ विमानानामत्र पृथ्वी, घनोदधिप्रतिष्ठिता । स्त्यानीभूतोदकरूपः, ख्यात एव घनोदधिः १०१ ॥ जगत्स्वभावादेवासौ, स्पन्दते न हि कहिंचित् । विमाना अपि तत्रस्था, न जीर्यन्ति कदाचन ॥ १०२ ॥ घनोदधिः स चाकाश, एवाधारविवर्जितः । निरालम्बः स्थितश्चित्रं, स्वभावाज्ज्योतिषादिवत् ॥ १०३ ॥ महानगरकल्पानि, विमानानि भवन्त्यथ । प्राकाराश्च तदुपरि. वनखण्डपरिष्कृताः ॥ १०४ ॥ प्राकारास्ते योजनानां, समुत्तङ्गाः शतत्रयम् । शतं तदर्द्धं तत्पादं, मूलमध्योर्ध्व विस्तृताः ॥ १०५ ॥ चतुरिसहस्राट्या, द्वारमेककमुच्छ्रितम् । योजनानां पञ्चशतीं, सार्द्ध द्वे च शते ततम् ॥ १०६ ॥ હવે સૌધર્મ તથા ઈશાન (પ્રથમ દ્વિતીય) દેવલોકના વિમાનોનું કંઈક સ્વરૂપ, શ્રી જીવાભિગમ આદિ ધૃતમાં કહ્યા મુજબ વર્ણવું છું. ૧૦૦. આ વિમાનોની પૃથ્વી (અધસ્તલ) ઘનોદધિ ઉપર રહેલી છે. જામી ગયેલું પાણી એ જ ઘનેદધિરૂપે કહેવાય છે. જગસ્વભાવથી જ (કુદરતી રીતે જ) આ ઘનોદધિ કયારેય પણ ફરકતું નથી. અને તેના ઉપર રહેલા વિમાન પણ કદાપિ છણ થતા નથી. ૧૦૧-૧૦૨. જ્યોતિષાદિ વિમાનોની જેમ સ્વભાવથી જ આ ઘોદધિ અધારરહિત, નિરાલંબનપણે આકાશમાં જ રહેલ છે, તે આશ્ચર્યકારી છે. ૧૦૩. આ વિમાનો મહાનગર જેવા વિશાળ) હોય છે. અને તેના ઉપરના પ્રકારો કિલ્લા, વનખંડોથી શોભે છે. ૧૦૪. આ પ્રકારો ત્રણસો જન ઊંચા છે અને વિસ્તારમાં મૂળ-મધ્ય અને ઉપરના ભાગે ક્રમશઃ સે-પચાસ અને પચીસ જન છે. ૧૦૫. ચાર હજાર દ્વારોવાળા આ પ્રકારે છે. જેમાંનું એકેક દ્વાર ૫૦૦ એજન ઊંચું અને ૨૫૦ યોજન પહોળું છે. ૧૦૬. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy